1. Home
  2. Tag "ISKCON Bridge"

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર રાત્રે અકસ્માત જોવા ઊભેલા લોકોના ટોળાં પર કાર ફરી વળી, 9નાં મોત

અમદાવાદઃ શહેરમાં મધરાત બાદ ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની પાછળ પૂરફાટ ઝડપે જતી મહિન્દ્રા થાર કાર ધડાકા સાથે ધૂંસી ગઈ હતી. આ અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન પોલીસ પણ દોડી આવી હતી. મહેન્દ્ર કંપનીની થાર કાર નવી હોવાથી એનો આરટીઓનો નંબર પણ કાર પર લગાવેલો ન હોવાથી પોલીસ […]

અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર હીટ એન્ડ રન, રાહદારી મહિલાનું મોત

અમદાવાદઃ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. જેમાં ઈસ્કોન બ્રીજ પર એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહને ઈસ્કોન બ્રિજ પરથી જતી મહિલાને ટક્કર મારી હતી, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે મહિલાને અડફેટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code