પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતા નોંધાઈ
ઇસ્લામાબાદમાં ભૂકંપના આંચકા 4.5 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી છે. બુધવારે સવારે ભૂકંપના આંચકા સ્થાનિક સમય પ્રમાણે 6.39 વાગ્યે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી હતી.તો, તેનું કેન્દ્ર રાજધાનીથી 146 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં હતું. આ ભૂકંપના આંચકા રાજધાની તેમજ આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. જે […]


