1. Home
  2. Tag "islamic state"

રશિયા પણ છે પશ્ચિમનું દુશ્મન, તો પછી શા માટે ISIS-Kએ કર્યો હુમલો? 1400 વર્ષ જૂનો છે ઈતિહાસ

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અવારનાર અમેરિકા સહીતના પશ્ચિમી દુનિયાના દેશોને ધમકી આપતા રહે છે. તેઓ માને છે કે અમેરિકા, યુરોપિયન યુનિયન સહીત પશ્ચિમી દેશો તેમની વિરુદ્ધ છે અને યુદ્ધમાં યુક્રેનનો સાથ આપી રહ્યા છે. કોલ્ડવોરના તબક્કામાં જ રશિયાની આ સ્થિતિ છે. આ પ્રકારે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ તમામ ઈસ્લામિક આતંકવાદ પણ પશ્ચિમી દેશોને લઈને […]

સીરિયા અને ઇરાકમાં હજુ પણ ઇસ્લામિક સ્ટેટના હજારો આતંકીઓ સક્રીયઃ UNના નિષ્ણાતો

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ જૂથના સીરિયા અને ઇરાકમાં તેના ભૂતપૂર્વ ગઢમાં હજુ પણ 5,000 થી 7,000 સભ્યો છે, અને તેના લડવૈયાઓ આજે અફઘાનિસ્તાનમાં સૌથી ગંભીર આતંકવાદી ખતરો છે. આતંકવાદી જૂથ સામે પ્રતિબંધો પર દેખરેખ રાખતા નિષ્ણાતોએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, 2023 ના પ્રથમ છ મહિનામાં ઇસ્લામિક સ્ટેટ દ્વારા […]

ઇરાકમાં બોમ્બ બ્લાસ્ટ, 11નાં મોત, ઇસ્લામિક સ્ટેટ્સએ જવાબદારી લીધી

ઇરાકમાં ગુરુવારે થયો જોરદાર બોમ્બ વિસ્ફોટ આ બોમ્બ વિસ્ફોટમાં 11 લોકોનાં મોત નિપજ્યા ઇસ્લામિક સ્ટેટએ હુમલાની જવાબદારી સ્વીકારી નવી દિલ્હી: ઇરાકમાં ગુરુવારે જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ બ્લાસ્ટમા 11 લોકોનાં મોત નિપજ્યા છે. બ્લાસ્ટ થયા બાદ પહેલા તો ઇસ્લામિક સ્ટેટએ હુમલાની જવાબદારી નહોતી સ્વીકારી પરંતુ હવે તેઓએ આ હુમલાની જવાબદારી લીધી છે. અગાઉ […]

ISના 55 જેટલા આતંકીઓએ કર્યું આત્મસમર્પણ, તાલિબાને કર્યો દાવો

ISના 55 આતંકીઓએ આત્મસમર્પણ કર્યું હથિયારો મૂકવાની ફરજ પડી તાલિબાને આ દાવો કર્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહાર પ્રાંતમાં IS સાથે જોડાયેલા કુલ 55 આતંકીઓએ આત્મસમર્પણ કર્યું હોવાનો દાવો તાલિબાને કર્યો છે. તાલિબાનના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરના એક સત્તાવાર નિવેદન પ્રમાણે IS આતંકી જૂથ સાથે જોડાયેલા 55 લડવૈયાઓએ તેમની બંદૂતો ત્યાં રાખી હતી. અગાઉ આ જ પ્રાંતમાં […]

રશિયાની સિરીયામાં એર સ્ટ્રાઇક, 200 આતંકીઓનો સફાયો

રશિયાએ સિરીયામાં આતંકીઓના અડ્ડા પર કરી કાર્યવાહી રશિયાની વાયુસેનાએ આતંકીઓના અડ્ડા પર કરી એરસ્ટ્રાઇક આ એર સ્ટ્રાઇકમાં ઇસ્લામિક સ્ટેટના 200 જેટલા આતંકીઓનો ખાત્મો થયાના અહેવાલ નવી દિલ્હી: રશિયાએ સીરિયામાં આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સિરિયામાં રાષ્ટ્રપતિ બસર અલ અસદની સરકારનું સમર્થન કરી રહેલા રશિયાએ સીરિયામાં એરસ્ટ્રાઇક કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રશિયન વાયુસેનાના લડાકૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code