1. Home
  2. Tag "israeli pm"

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ન્યૂઝ ચેનલ અલ ઝઝીરાને ગણાવી આતંકી, દેશમાં લગાવ્યો પ્રતિબંધ

તેલ અવીવ: ઈઝારયાલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અલઝઝીરાના પ્રસારણ પર ઈઝરાયલમાં રોક લગાવી દીધી છે. નેતન્યાહૂએ અલ ઝઝીરાને આતંકી ચેનલ ગણાવી છે. સોમવારે ઈઝરાયલની સંસદમાં એક કાયદો પારીત કરીને અલ ઝઝીરાને પ્રતિબંધિત કરવામાં આવી. અલ ઝઝીરા પર ઈઝરાયલની સંસદમાં ગંભીર આરોપો લાગ્યા છે. ઈઝરાયલના પીએમએ કહ્યુ છે કે અલ ઝઝીરાથી દેશની સુરક્ષાને ખતરો છે. 7 ઓક્ટોબરે […]

મુસ્લિમ વોટ માટે ઈઝરાયલી પીએમ નેતન્યાહૂ સાથે સંબંધ તોડી રહ્યા છે અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન!

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વચ્ચેના સંબંધ સોમવારે ગાઝાપટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સૌથી નીચલા સ્તરે પહોંચી ગાય છે અને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને લઈને ઈઝરાયલમાં ભારે નારાજગી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાએ ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવને પારીત થવા દીધો છે, તેને લઈને ઈઝરાયલ તરફથી અમેરિકાને લઈને આકરી પ્રતિક્રિયા આવી છે અને ઈઝરાયલી […]

અમેરિકી રાષ્ટ્રપતિએ ઇઝરાયલના પીએમ સાથે વાતચીત કરી,ગાઝામાં માનવતાવાદી સહાય અંગે થઈ ચર્ચા

દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધને 25 દિવસ થઈ ગયા છે. બંને પક્ષોના 9,000 થી વધુ લોકો માર્યા ગયા છે. હમાસની આગેવાની હેઠળના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરથી ગાઝામાં ઇઝરાયેલી સંરક્ષણ દળો દ્વારા કરવામાં આવેલા જવાબી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 8,000 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. યુદ્ધની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો […]

ઈઝરાયેલના PMને નફ્તાલી બેનેટને જાનથી મારી નાખવાની ધમકી મળી – પોલીસ તપાસમાં લાગી

ઈઝરાયેલના પીએમને મળી જાનથી મારી નાખવાની ઘમકી ધમકી ભર્યા પત્ર સાથે કારતૂસ મોકલ્યા દિલ્હીઃ- ઇઝરાયેલના રાજકરણમાં હાલ ઉથલપાઠલ જોવા મળી રહી છે આવી સ્થિતિમાં વડા પ્રધાન નફતાલી પણ મુશકેલીમાં મૂકાયા છે, પ્રાપ્ત વિગત પ્રમાણે નફ્તાલી બેનેટ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ સાથે જ ધમકી આપનાર વતી પીએમના  પરિવારને  ધમકીભર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code