1. Home
  2. Tag "issues"

ટેલી-માનસ હેલ્પલાઈન પર દરરોજ સરેરાશ 3,500 લોકો માનસિક સ્વાસ્થ્ય મુદ્દે લાભ લે છે

ભારતમાં નેશનલ ટેલી-મેન્ટલ હેલ્થ પ્રોગ્રામે તેના ટેલી-માનસ ટોલ-ફ્રી નંબર પર 10 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત કર્યા છે, જે દરરોજ સરેરાશ 3,500 કોલ્સ સાથે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ હાંસલ કરી છે. ભારત સરકાર દ્વારા ઓક્ટોબર 2022 માં સમગ્ર દેશમાં માનસિક આરોગ્ય સંભાળને વિસ્તારવા માટે શરૂ કરાયેલ કાર્યક્રમ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 51 ટેલી-મેન્ટલ સેલનું સંચાલન કરે છે. […]

લાલુ પ્રસાદ યાદવે પોતાના દ્રષ્ટિકોણથી કર્યુ પીએમ મોદીનું પાત્રાલેખન, કહ્યું જનતા સમક્ષ જુઠ્ઠુ બોલવામાં ઘણો આનંદ અનુભવે છે 

રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ રેલ મંત્રી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાની દ્રષ્ટિથી પાત્રાલેખન કર્યુ છે. તેમણે તેમના વિશે પાંચ વસ્તુઓ લખી છે.  અત્યાર સુધી આ ચૂંટણીમાં પરિવારવાદ, વસ્તી નિયંત્રણ વગેરેની વાતો થતી હતી, પરંતુ હવે મામલો કંઇક અલગ સ્તરે જોવા મળી રહ્યો છે. જો કે રસપ્રદ વાત […]

ગુજરાતમાં નવી, જુની શરતોની ખેતીની જમીનના પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિરાકરણ કરાશે,

ગાંધીનગરઃ રાજ્યમાં મહેસુલી કાયદાનું સરળીકરણ કરવામાં આવી રહ્યું છે. ખેડુતોના જમીનને લગતા પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય અને સરકારી તંત્રની આંટાઘૂટીનો સામનો કરવા ન પડે તો માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાને સરળ તથા વહીવટમાં પારદર્શીતાના મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code