1. Home
  2. Tag "IT Notice"

કૉંગ્રેસને ડબલ આંચકો: પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે ઈન્કમટેક્સ વિભાગે પકડાવી 1700 કરોડ રૂપિયાની નોટિસ

નવી દિલ્હી: કોંગ્રેસને ગુરુવારે પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો. તેના પછી ઈન્કમટેક્સ વિભાગે મુશ્કેલીઓમાં વધારો કર્યો. ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ પકાડવી છે. તેની સાથે જ લોકસભા ચૂંટણીઓથી ઠીક પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતાઓ વધી ગઈ છે. ઈન્કમટેક્સ વિભાગની નવી માગણી 2017-18થી લઈને 2020-21 માટે છે. તેમાં દંડ અને વ્યાજ […]

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને 50 કરોડ ભરવા આઈટીની નોટિસ, CAએ કરેલી ભૂલ યુનિ.ને નડી

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને 50 કરોડ ભરવાની ઈન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારી છે. યુનિવર્સિટીએ આઈટી રિટર્નની કામગીરી એક ખાનગી સીએ કંપનીને સોંપી હતી. કહેવાય છે. કે, વર્ષ 2017-18ના રિટર્ન ભરવામાં કેટલીક ક્ષતિ રહી હતી. અને જે અંગે આઈટી વિભાગે સ્પષ્ટતા માગતા ઈ-મેઈલ યુનિવર્સિટીને સમયાંતરે કર્યા હતા. પરંતુ યુનિ.ના એકાઉન્ટ  વિભાગે કોઈ દરકાર લીધી નહતી. જેથી આઈટી […]

પગાર ઉપરાંત વધારાની આવક મેળવીને IT રિટર્નમાં ન દર્શાવી કરચોરી કરનારાઓને ITની નોટિસ

અમદાવાદઃ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આવક હોવા છતાયે પુરતો ટેક્સ નહીં ભરીને કરચોરી કરનારા પ્રોફેશનરોને શોધીને ખૂલાશો માગતી નોટિસો ફટકારવામાં આવી રહી છે. મૂનલાઇટિંગ પ્રોફેશનલ્સને ઇન્કમટેકસ વિભાગે નોટિસો ફટકારી છે. મૂનલાઇટિંગ પ્રોફેશનલ એટલે એવા લોકો જેઓ પોતાની જોબ ઉપરાંત અન્ય આવક મેળવતા હોય છે. વર્ક ફ્રોમ હોમને લઇને કેટલાક લોકો બે જોબ અથવા અન્ય આવક […]

તગડો પગાર મેળવતા અને રિફન્ડ ક્લેમ કરનારા ઘણાબધા કર્મચારી કરદાતાઓને ITની નોટિસ,

અમદાવાદઃ સરકારી તેમજ ખાનગી કંપનીઓમાં તગડો પગાર મેળવતા અને ઈન્કમટેક્સના રિફન્ડ મેળવવા ક્લેમ કરનારા ઘણાબધા કર્મચારીઓને આઈટીએ નોટિસ ફટકારીને ખૂલાશો કરવા જણાવાયું છે.પગારદાર કરદાતા માટે ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 જુલાઈ હતી. કરદાતાઓએ વર્ષ 2021-22ના વર્ષની આવકનું રિટર્ન ભર્યું હતું. જેમાં આઈટી ડિપાર્ટમેન્ટને શંકા છે કે પગારદાર કરદાતાએ કરકપાતમાં વધારાની રકમ માગી વધારે રિફંડ ક્લેઈમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code