1. Home
  2. Tag "italy"

ઈટાલીમાં મુસોલિનીની સમર્થક નેતા બનશે દેશની પ્રથમ મહિલા PM,77 વર્ષમાં 70 વખત બદલાઈ સરકાર

દિલ્હી:ઈટાલીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જ્યોર્જિયા મેલોનીએ ઈતિહાસ રચ્યો છે.તે દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન બનવા જઈ રહી છે.ઈટાલીની પાર્ટીના નેતા જ્યોર્જિયા મેલોનીના ભાઈએ પૂર્વ પીએમ મારિયો ડ્રેગીને મોટા અંતરથી હરાવ્યા છે.આ સાથે ઈટાલીમાં બીજા વિશ્વયુદ્ધ બાદ દક્ષિણપંથી સરકારનો રસ્તો પણ સાફ થઈ ગયો. ઈટાલીમાં 1945 પછી 2022 સુધીના 77 વર્ષમાં 70મી વખત સરકાર બદલાઈ છે. જ્યોર્જિયા […]

ઈટલી: 20 વર્ષથી ફરાર કેદી ફરી થયો જેલ ભેગો, પોલીસે ગૂગલનો કર્યો હતો ઉપયોગ

ઈટલીના રોમમાંથી ફરાર થયો હતો કેદી 20 વર્ષ પછી ફરી થયો જેલ ભેગો પોલીસે આ રીતે કર્યો ગૂગલનો ઉપયોગ દિલ્હી: કેટલીક વાર એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં પોલીસ દ્વારા કેટલાક વર્ષો પછી કેદીને પકડી લેવામાં આવતા હોય છે અને તેમને ફરીવાર જેલમાં નાખવામાં આવતા હોય છે. કેટલીક વાર કેદીઓ જેલ તોડીને ફરાર પણ થઈ […]

કોરોના સંકટઃ ઈટાલીમાં પરિવારથી દૂર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોને મળી અનોખી સરપ્રાઈઝ

આઠ સુપર હિરોના વેશમાં આવ્યા યુવાનો બાળકોના ચહેરા ઉપર ખુશી ફેલાઈ હોસ્પિટલ તંત્રએ બાળકોની ખુશી માટે કર્યો નિર્ણય દિલ્હીઃ અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. હવે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન ઇટાલીના મિલાનમાં કોરોના હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા નવતર […]

ભારત-ઇટલી વચ્ચે ઊર્જાના માધ્યમોને લઈને થયેલી ભાગીદારીને લઈને બંન્ને દેશોનું સંયુક્ત નિવેદન

નવી દિલ્લી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક ઇટલીના મંત્રીમંડળના પ્રમુખ મારિયો દ્રાધીએ 30-31 ઓક્ટોબર, 2021ના રોજ રોમમાં ઇટલી દ્વારા આયોજિત જી20 લીડર્સના શિખર સંમેલનની સાથે-સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ 6 નવેમ્બર, 2020ના રોજ ભારત અને ઇટલી વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવાની કાર્યયોજના (2020-2024)નો સ્વીકાર કર્યા પછી આ દિશામાં થયેલી નોંધપાત્ર પ્રગતિને બિરદાવી […]

PM મોદીએ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાઘી સાથે મુલાકાત કરી,અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા

પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન સાથે કરી મુલાકાત મુલાકાત દરમિયાન અનેક મુદાઓ પર થઇ ચર્ચા આજે વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળશે દિલ્હી :G-20 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાધી સાથે મુલાકાત કરી. આ પહેલા વડાપ્રધાન મારિયો દ્રાધીએ રોમમાં પ્લાજ્જો ચિગી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને ત્યાં […]

PM મોદી ઇટલીના પ્રવાસે, G-20 તેમજ કોપ-26માં પણ ભાગ લેશે

પીએમ મોદી આજથી 5 દિવસની વિદેશ યાત્રાએ ઇટલીના જી-20 સમિટમાં ભાગ લેશે તે ઉપરાંત કોપ-26ની બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે નવી દિલ્હી: અમેરિકાના પ્રવાસ બાદ પીએમ મોદી આજથી ઇટલીના 5 દિવસના પ્રવાસ પર છે. પીએમ મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી પહોંચ્યા છે. પીએમ મોદી 29થી 31 ઑક્ટોબર સુધી રોમમાં રહેશે. G-20ની બેઠક યોજાવા જઇ […]

તાલાલાની કેસર કેરી સમુદ્ર માર્ગે હવે ઇટાલી પહોંચશેઃ 14 ટન કેરી મુંદ્રા બંદરેથી રવાના થઇ

તાલાલા ગીરઃ  સોરઠ પંથકની મીઠી મધુર ગણાતી કેસર કેરી પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઇટાલી દેશમાં પહોંચશે. મુંદ્રા બંદરેથી 14 ટન અર્થાત 15 હજાર બોક્સ ભરેલું જહાજ રવાના થયું છે અને લગભગ 25 દિવસે ઇટાલી પહોંચશે. તલાલા યાર્ડના સૂત્રોએ જણાવ્યુ હતું કે, માર્કેટ યાર્ડ સંચાલિત વિરપુર ગીર સ્થિત પેક હાઉસ નિકાસમાં ખૂબ મદદરુપ થઇ રહ્યું છે. 2010માં […]

ઈટાલીના મિલાનમાં સુરક્ષાકર્મી પર હુમલો કરીને હુમલાખોરે બૂમ પાડી, ‘અલ્લાહુ અકબર’

ઈટાલીના મિલાનમાં અલ્લાહુ અકબર બોલીને કરાયો હુમલો 23 વર્ષીય મહામદ ફતેહ નામના હુમલાખોરે કર્યો હુમલો ઈટાલિયન પોલીસે હુમલા ખોર મહામદ ફતેહને ઝડપ્યો નવી દિલ્હી: ઈટાલીના મિલાનમાં સેન્ટ્રલ સ્ટેશનની સામે એક હુમલાખોરે સુરક્ષાકર્મી પર હુમલો કર્યો છે. એનવાય પોસ્ટ પ્રમાણે, હુમલો કર્યા બાદ હુમલાખોરે બૂમ પાડી હતી, અલ્લાહુ અકબર. હુમલાખોરની ઓળખ 23 વર્ષીય મહામદ ફતેહ તરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code