1. Home
  2. Tag "jacqueline fernandez"

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફરિયાદ રદ કરવા જેકલીન ફર્નાન્ડિઝે હાઈકોર્ટમાં અરજી કરી

નવી દિલ્હીઃ રૂ. 200 કરોડના મની લોન્ડરિંગમાં સંડોવાયેલી મનાતી ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પોતાની સામે થયેલી ફરિયાદને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી છે. આ અરજી ઉપર કોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર સુકેશ ચંદ્રશેખર સાથે ફિલ્મ અભિનેત્રી જેકલીનના સારા સંબંધ હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર […]

200 કરોડના મની લોન્ડરિંગ કેસનો મામલો:દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને દુબઈ જવાની આપી મંજૂરી 

 200 કરોડના મની લોન્ડરિંગ કેસનો મામલો વિદેશ જઈ શકશે જેકલીન ફર્નાન્ડીઝ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આપી મંજૂરી દિલ્હી:200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી જેકલીન ફર્નાન્ડીઝને આખરે દુબઈ જવાની મંજૂરી મળી ગઈ છે.વાસ્તવમાં, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દુબઈ જવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા જેકલીન ફર્નાન્ડીઝે કોર્ટ […]

મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળી રાહત,પટિયાલા હાઉસ કોર્ટમાંથી જામીન મળ્યા

મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મની લોન્ડરિંગ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.200 કરોડની છેતરપિંડી કેસમાં જેકલીનના જામીન પર ચુકાદો આપતા આખરે અભિનેત્રી નિર્દોષ છૂટી ગઈ છે. આ પહેલા અભિનેત્રીના જામીન પર નિર્ણય 11 નવેમ્બરે આવવાનો હતો.પરંતુ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો.અભિનેત્રીની વચગાળાની જામીન 10 નવેમ્બરે જ પૂરી થઈ ગઈ હતી.ચુકાદો સંભળાવતી વખતે કોર્ટે […]

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝના જામીન પર નિર્ણય મોકૂફ,મંગળવારે થશે સુનાવણી

મુંબઈ:મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસ પર આજે મોટો નિર્ણય આવવાનો છે. દિવાળી પહેલા 200 કરોડની છેતરપિંડીના કેસમાં કોર્ટે જેકલીનને 10 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.ગુરુવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અભિનેત્રીની જેલ અથવા જામીન અંગેનો નિર્ણય 11 નવેમ્બરે આવવાનો હતો, પરંતુ હવે તેને ટાળી દેવામાં આવ્યો છે.કોર્ટે કહ્યું છે કે […]

હેપ્પી બર્થડે જેકલીન ફર્નાન્ડીઝ- જાણો તેના મિસ શ્રીલંકા યુનિવર્સ બનવાથી લઈને બોલિવૂડ એક્ટ્રેસ બનવા સુધીની સફર

જેકલીન ફર્નાન્ડીઝનો આજે જન્મદિવસ 2006 માં બની હતી મિસ શ્રીલંકા યુનિવર્સ બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી છે મુંબઈઃ- બોલિવૂડની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક જેકલીન ફર્નાન્ડીઝ 11 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ પોતાની સુંદરતાની સાથે સાથે તેની એક્ટચિંગના પણ લોકો દિવાના છે. તેનો જન્મ 11 ઓગસ્ટ 1985 ના રોજ કોલંબો, શ્રીલંકામાં થયો હતો. અભિનેત્રી […]

અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝને વિદેશ જવા માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યાઃ આ મામલે 18મેના રોજ સુનાવણી થશે

જેક્લિને વિદેશ જવા માટે કોર્ટમાં અરજી કરી વિદેશ જવાની પરવાનગી માંગતી કરી અરજી 18 મેના રોજ સુનાવણી થશે દિલ્હીઃ- બોલિવૂડ એભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ પર થયેલી કાર્યવાહી બાદ હવે તેણે દેશમાંથી વિદેશ જવા માટે કોર્ટના દરવાજા ખટખટાવવા પડ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ન જેકલીન ફર્નાન્ડિઝે વિદેશ પ્રવાસ પર જવાની પરવાનગી માંગતી દિલ્હીની કોર્ટમાં અરજી કરી છે.  […]

બોલિવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીસ પર ઈડી એ કરી મોટી કાર્યવાહી- 7 કરોડથી વધુની મિલકત જપ્ત કરી

જેક્લિન ફર્નાન્ડીસ પર ઈડી એ કરી મોટી કાર્યવાહી અભિનેત્રીની 7 કરોડની વધુની મિલકત જપ્ત કરી દિલ્હીઃ- અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સામે ઈડી એ મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ અભિનેત્રીની સાત કરોડથી પણ વધુની સંપત્તિ ઈડી દ્રારા જપ્ત કરવામાં આવી છે. EDએ 7 કરોડ રૂપિયાની ગિફ્ટ્સ અને પ્રોપર્ટી જપ્ત કરી લીધી છે, જે ગુનાની કાર્યવાહીથી […]

અક્ષય કુમારની ફિલ્મે પહેલા વીકેંડ પર આટલા કરોડની કરી કમાણી    

બચ્ચન પાંડેએ પહેલા વીકેંડ પર કરી કમાણી ત્રણ દિવસમાં 37.25 કરોડની કરી કમાણી હોળી-ધૂળેટી પર રિલીઝ થઇ હતી આ ફિલ્મ   મુંબઈ:અક્ષય કુમાર, કૃતિ સેનન, અરશદ વારસી અને જેકલીન ફર્નાન્ડીઝની ફિલ્મ બચ્ચન પાંડે હોળીના અવસર પર રિલીઝ થઈ હતી.ફિલ્મનું કલેક્શન સારું ચાલી રહ્યું છે.જોકે પહેલા દિવસના હિસાબે ફિલ્મની બાકીના 2 દિવસની કમાણી ઓછી છે.ફિલ્મે શુક્રવારે […]

જોન અબ્રાહમની ફિલ્મ એટેકનું ટ્રેલર રિલીઝ 

જોન અબ્રાહમની ફિલ્મ એટેકનું ટ્રેલર રિલીઝ સુપર યોદ્ધા બનીને દેશને બચાવશે એક્ટર આ ફિલ્મ 1 એપ્રિલના રોજ થશે રિલીઝ   મુંબઈ :જોન અબ્રાહમની ફિલ્મ એટેકનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.એક્શન થ્રિલર આ ફિલ્મના ટ્રેલરની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે આખરે તે રિલીઝ થઈ ગયું છે.ટ્રેલરમાં તમે જોશો કે,જોન એક એવા સૈનિકનું પાત્ર […]

અભિનેત્રી નોરા ફતેહી અને જેક્લીન ફર્નાન્ડિઝને  ઈડી એ  મની લોન્ડ્રીંગ કેસમાં સમન પાઠવ્યું

એક્ટ્રેસ નોરા ફતેહી આજે ઈડી ઓફીસમાં પહોંચી હતી જેક્લીન ફર્નાન્ડિઝ સામે પણ સમન ફાઠવવામાં આવ્યું મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ અને નૌરા ફતેહી મુસીબતમાં મૂકાયેલી જોવા મળે છે, વાત જાણે એમ છે કે,સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સાક્ષી તરીકે સમન્સ પાઠવ્યા હતા અને 14 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code