પુરીના જગન્નાથ મંદિરમાં નવા વર્ષથી લાગુ થશે નવી વ્યવસ્થા, જાણો દર્શન માટેના નવા નિયમો
ઓડિશા સરકારે પુરીના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા સુધારવા માટે નવા નિયમો લાગુ કરવાની યોજના બનાવી છે. નવી સિસ્ટમ 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. આ પહેલનો હેતુ ભક્તોને દર્શન દરમિયાન વધુ સારી સુવિધા આપવાનો છે. ઓડિશાના કાયદા મંત્રી હરિચંદને જાહેરાત કરી છે કે જરૂરી કામ 27 કે 28 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. તે […]