કેનેડામાં બે કિશોરીની છેડતીના આરોપ બાદ ભારતીય વ્યક્તિની હકાલપટ્ટી થશે
ટોરન્ટો, 24 નવેમ્બર, 2025ઃ Indian man accused of molesting two teenage girls in Canada કેનેડામાં એક ભારતીય પુરુષ ઉપર કિશોરવયની બે છોકરીઓની છેડતી કરવાનો આરોપ લાગ્યો છે. ઓન્ટારિયોના સર્નિઆમાં એક સ્કૂલની બહાર બે કિશોરની છેડતી બદલ 51 વર્ષીય જગજીત સિંઘ કસૂરવાર ઠર્યો છે અને તેને કેનેડામાંથી હાંકી કાઢવામાં આવશે એટલું જ નહીં પરંતુ તેના ઉપર કેનેડા […]


