જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહનમાં આગ લાગવાનું કારણ ગ્રેનેડ વડે હુમલો, 5 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરમાં સેનાની ગાડી પર ગ્રેનેડ હુમલો આ હુમલામાં 5 જવાન શહીદ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યા સતત આતંકીઓ શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે વિતેલી રાત્રે આતંકવાદીઓ દ્રારા સેનાની ગાડીને ટાર્ગેટ કરીને ગ્રેનેડે હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલાની ઘટનામાં 5 જવાન શહીદ થયા હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ […]


