1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્મીરના તંગધારમાં સેનાના જવાનોએ  ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો , એક આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના તંગધારમાં સેનાના જવાનોએ  ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો , એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના તંગધારમાં સેનાના જવાનોએ  ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો , એક આતંકી ઠાર

0
  • જમ્મુ કાશ્મીરમાં એક આતંકી ઠાર
  • ઘુસણખઓરીના પ્રયત્નને સેનાએ બનાવ્યો નિષ્ફળ

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં લાગેલા હોય છે ત્યારે ફરી એક વખત જમ્મુ કાશ્મીરના તંગઘાર સેક્ટરમાં ઘુસણખોરી કરી રહેલા આતંકીને સેનાએ ઠાર કર્યો છએ

પ્રાપ્ત વિગત પ્રમાણે  જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં એલઓસી નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સુરક્ષા દળોએ ઠાર કર્યો છે.  આતંકવાદીઓની સંભવિત ઘૂસણખોરી અંગે ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી વિશ્વસનીય માહિતીના આધારે 24ની વહેલી સવારે અંદાજે 4 વાગ્યે આસપાસ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code