1. Home
  2. Tag "Jammu KAshmir"

સ્વતંત્રતા પર્વને લઈને ભારત-પાક બોર્ડર પર સુરક્ષા વધારાઈ – BSF 11 થી 17 ઓગસ્ટ સુધી ઓપરેશન એલર્ટ ચલાવશે

શ્રીનગરઃ- 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પ્રવની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આવી સ્થિતિમાં દેશના જમ્મુ કાશ્મીર વિસ્તારમાં કે જ્યા સતત આકંતીઓની નજર રહેલી હોય છે ત્યા સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્રારા અહી સતત સર્ચ ઓપરેશન ચલાવાી રહ્યું છે સાથે સખ્ત નજર રાખવામાં આવી રહી છએ […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહી – બોર્ડર પાર ઘુસણખોરી કરતા એક ઘુસણખોરને ઠાર કર્યો

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે અહી સેના પણ આતંકી પ્રવૃત્તિઓને નુષ્ફળ બનાવવા સતત પ્રયત્ના હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીની વઘતી ઘટનાઓ વચ્ચે સેનાએ જમ્મુના પૂંછમાંથી બે ઘુસણખોરી કરવા જઈ રહેલા ઘુસણખોરોમાંથી  એક ઘુસણખોરને ઠાર કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સુરક્ષા દળોએ જમ્મુના પુંછમાં […]

આજ રોજ કલમ 370 નાબૂદ કરવાની વર્ષગાંઠ પર મહેબૂબા સહિત ઘણા નેતાઓ નજરકેદ કરાયા હોવાનો દાવો

શ્રીનગરઃ- આજરોજ 5મી ઓગસ્ટ એટલે કે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર સાશિત પ્રદેશનો દરજ્જો આપતી કલમ 370ને નાબૂદ કરવામાં આવી હતી જે એક ઐતિહાસિક નિર્ણય હતો આજે તેને 4 વર્ષ પુરા થવા પર શ્રીનગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જેથી કરી કોઈ અપ્રિય ઘટના ન બને . આ સ્થિતિ વ્ચેચે સનમાચાર મળી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરની પીપલ્સ […]

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.2 નોંધાઈ

શ્રીનગરઃ- દેશના પહાડી રાજ્યોમાં અવારનવાર ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે જમ્મુ કાશ્મીર ,ઉત્તરાખંડ, લદ્દાખ અને હિમાચતલ એવા રાજ્યો છે જ્યા ભૂકંપના સામાન્ય આચંકાઓ આવતા રહેતા હોય છે ત્યારે આજરોજ ષનિવારે જમ્મુ કાશ્મીરમાં ફરી ભૂકંપ આવવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગથી 184 કિલોમીટર દૂર  આ ભૂકંપ આવ્યો છે. ભૂકંપની […]

આજે 5મી ઓગસ્ટ એટલે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અસરહીન થવાને  4 વર્ષ પુરા, જાણો આ અનુચ્છેદ નાબૂદ થતા શું થયા ફાયદા

વર્ષ 2019 નો એ દિવસ એટલે કે 5 મી ગોસ્ટનો દિવસ કે જ્યારે જમ્મુ કાશ્મીરને કેન્દ્રસાશિત પ્રદેશનો ખાસ દરજજો આપાવતી કલમ 370ને નાબૂદ કરવામાં આવી હતી આજે આ દિવસને 4 વર્ષ પુરા થયા છે.આ દિવસે જમ્મુ-કાશ્મીરને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ તથા લદ્દાખને અંદમાન નિકોબાર દ્વીપસમૂહની જેમ વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. કાશ્મીરીઓ […]

જમ્મુ કાશ્મીરના પુવલામાં આતંકી ગતિવિધિ સાથે જોડાયેલ બાબતને લઈને એનઆઈએના દરોડા

શ્રીનગરઃ- જમ્મુ કાશ્નમીરમાં સતત આતંકવાદીઓની નજર રહેલી હોય છે આ સાથે જ અહીંના લોકોને ભડકાવીને બ્રેઈનવોશ કરીને આતંકી સંગઠનો સાથે જોડવામાં આવે છે આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ દ્રારા સતત નજર રાખીને આતંકી પ્રવૃત્તિઓને નુિષ્ફળ બનાવવામાં આવે છે ત્યારે આજરોજ શુક્રવારે જમ્મુ કાશ્મીરના પુલવામાં એનઆઈએ દ્રારા અનેક સ્થળઓએ દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ […]

જમ્મુ કાશ્મીરમાં 15મી ઓગસ્ટ પહેલા 2 આતંકીઓની ધરપકડ, હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ ઝપ્ત

શ્રીનગરઃ- જમ્મુ-કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે ત્યારે હવે 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તેવી સ્થિતિમાં આતંકીઓ પણ સક્રિય થવાની તૈયારીઓમાં છે આવી સ્થિતિમાં સેનાના જવાનોએ 2 આતંકીઓની ઘરપકડ કરી લીઘી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બારામુલ્લામાં એલઇટીના હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે સ્વતંત્રતા દિવસ પહેલા […]

જમ્મુ કાશ્મીરનમાં સેનાના જવાનનું અપહરણ કરવાની શંકા, સેના દ્રારા શોધખોળ અભિયાન શરુ કરાયું

શ્રીનગરઃ- જમ્મુ કાષશ્મીરમાં સતત આકંતીઓની નજર રહેલી હોય છે ગઈકાલની સાંજે સેનાએ એલબદર સાથે સંકળાયેલા એક આતંકીની ઘરપકડ કરી છએ ત્યારે બીજી તરફ સેનાનો એક જવાન સંદિગઘ હાલતમાં ગુમ થયો હોવાની માહિતી સામે આવી રહી છે આ સમગ્ર ઘટનાને જોતા સેનાને તેનું અપહરણ થવાની શંકા છે. વિગતવાર માહિતી અનુસાર  કુલગામમાં સેનાના એક જવાનનું અપહરણ કરવામાં […]

શ્રીનગરમાંથી અલ-બદર આતંકી સંગઠન સાથે જોડાયેલ એક આતંકી ઝડપાડો, હથિયાર સહીત અનેક ગુનાહીત સામગ્રી ઝપ્ત

  શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકી પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે સ્થાનિક લોકોને પણ આતંકી સંગઠનો દ્રારા ઉકસાવીને આતંકી ગેંગમાં સામેલ કરવા જેવી ઘટનાઓ બનતી હોય છે ખાસ કરીને આતંકવાદની નજર દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીર પર રહેલી છે જો કે આ તમામ પરિસ્થિતિ વચ્ચે પણ સેનાના જવાનો સતત આતંકવાદી પ્રવૃત્તિઓને નાબૂક કરવાના […]

જમ્મુ કાશ્મીરના બારામુલામાંથી આતંકી ભરતીનો પર્દાફાશ, 3 ની થઈ ધરપકડ

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આકંકીઓને પ્રોત્સાહન આપવા અંદખાને કેટલાક લોકો સક્ર્િય બનતા રહે છે આ સહીત આતંકવાદીો પમ પોતાનું ધ્યાન અહી સતત રાખઈ રહ્યો હોય છે આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ અને સેનાઓ સાથે મળીને આતંકવાદને અટકાવવામાં તમામ પ્રયસોમાં લાગેલા રહે છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠનમાં સામેલ થવામાં સામેલ મોડ્યુલનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code