1. Home
  2. Tag "jammu"

હવે જમ્મુ કાશ્મીરમાં લાઉડ સ્પિકર પર પ્રતિબંધ  – ગૃહમાં કાઉન્સિલરોના અભિપ્રાય બાદ આ પ્રસ્તાવને મળી મંજૂરી 

જમ્મુ શહેરમાં લાઉડ સ્પિકર બેન પ્રતિબંધના પ્રસ્તાવને પાસ કરાયો   શ્રીનગર – દેશભરમાં છેલ્લા ઘણા સમયથી લાઉડ સ્પિકરને લઈને વિવાદ ચાલી રહ્યો છે ઘણા રાજ્યોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે તો કેટલાક સ્થળોએ મંજૂરી વગરના લાઉડ સ્પિકરોને હટાવી લેવામાં આવ્યા છએ ત્યારે હવે આ સ્થિિમાં જમ્મુ શહેરમાંમ પણ લાઉડજ સ્પિકર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો […]

વૈષ્ણોદેવી જતા યાત્રીઓની બસમાં કટરા પાસે ભીષણ આગ લાગવાની ઘટના – 4 લોકોના મોત, કેટલાક લોકો ઘાયલ

વૈષણો દેવ જતી બસને નડ્યો અકસ્માત બસમાં અચાનક  લાગી ભીષણ આગ 4 લોકોના થયા મોત   જમ્મુ-કાશઅમીરઃ- જમ્મુના કટરા પાસે વિતેલા દિવસને શુક્રવારની સાંજે  વૈષ્ણોદેવી જતી બસમાં અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણેજમ્મુના કટરા પાસે વૈષ્ણોદેવીના તીર્થયાત્રીઓને લઈ જતી બસમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે અને […]

PM મોદી આવતીકાલે પલ્લીમાં સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન PM મોદી પલ્લીમાં કરશે ઉદ્ઘાટન કાર્બન ન્યુટ્રલ દેશની પ્રથમ પંચાયત   દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને કરોડો રૂપિયાના ઔદ્યોગિક પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર PM મોદી આવતીકાલે જમ્મુ અને કાશ્મીરના સાંબા […]

જમ્મુ:આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ,ઘણા વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા ઠપ્પ  

સુંજવાનમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ ઘણા  વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા ઠપ્પ શ્રીનગર: જમ્મુના સુંજવાનમાં શુક્રવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઘેરી લીધા હતા. આતંકીઓના ગોળીબારમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા.હાલમાં જમ્મુ-કાશ્મીર પોલીસ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે જમ્મુના લોકો સાથે પંચાયતી રાજ દિવસની ઉજવણી કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે જમ્મુના લોકો સાથે પંચાયતી રાજ દિવસની ઉજવણી કરશે. જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રહ મોદી જમ્મુની મુલાકાતે આવશે આ દરમિયાન એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિકાસના કાર્યો અને હાયડ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2019 પહેલા અને પછીના જમ્મુ-કાશ્મીરમાં તફાવત […]

જમ્મુના સિદ્દડા વિસ્તારમાં અસામાજીક તત્વોએ એક મંદિરમાં મૂર્તિઓની તોડફોડ કરી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન કેટલાક કટ્ટરપંથીઓએ જમ્મુના સિદ્દારા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં ભગવાનની મૂર્તિઓની તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. જેથી હિન્દુઓમાં રોષ ફેલાયો છે. બીજી તરફ પોલીસે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ આરંભી છે. જમ્મુના સિદ્દારા વિસ્તારમાં બનેલા લક્ષ્મી નરસિંહ મંદિરની […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને કુલગામમાં એન્કાઉન્ટર, કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ

અનંતનાગ અને કુલગામમાં એન્કાઉન્ટર બંને જગ્યાએ આતંકીઓ ઘેરાયેલા કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ શ્રીનગર:જમ્મુ-કાશ્મીર સંવેદનશીલ વિસ્તાર છે.જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અવાર નવાર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્ન કરે છે, આ સાથે જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થવાની અનેક ઘટના પણ સામે આવે છે. ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે […]

જમ્મુ તવીમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો ?,તો અહીં છે ઘણા પ્રવાસન સ્થળો

જમ્મુ તવીમાં ફરવા જવાનો બનાવો પ્લાન અહીં છે ઘણા પ્રવાસન સ્થળો આ સ્થળો તમારું મન મોહિત કરી દેશે કોણ ફરવા માંગતું નથી? દરેક વ્યક્તિ ભાગેડુ જીવનથી દૂર રહીને થોડી ક્ષણો માટે હળવા થવા માંગે છે. ત્યારે ભારતનું એક એવું સ્થળ કે જે તમારું મન મોહી લેશે. જમ્મુ તવીની એક વાર ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ.ત્યાં ઘણા […]

ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ જમ્મુની મુલાકાતે પહોંચ્યા

જમ્મુ પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ જમ્મુના પ્રવાસે ગૃહમંત્રી જમ્મુની સુરક્ષા વિશે લીધી જાણકારી શ્રીનગર : ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુની બે દિવસની મુલાકાત પર છે. ગત રાત્રીના સમય પર તેઓ જમ્મુ પહોંચ્યા. અમિત શાહએ જમ્મુ પહોંચીને જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા અને ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા સમિક્ષાની બેઠક કરી હતી. […]

જમ્મુ-કશ્મીરમાં કોરોનાવાયરસના કેસ વધતા લોકોમાં ચિંતા વધી,આજથી નાઈટ કર્ફ્યું થશે લાગુ

જમ્મુમાં કોરોના પોઝિટિવનો રેટ વધ્યો આજથી નાઇટ કર્ફ્યુ થશે લાગુ  રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આજ રાતથી નાઇટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. હકીકતમાં, આ વિસ્તારમાં કોવિડ-19 સંક્રમણના દરમાં વધારો થવાને કારણે રાત્રિ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code