1. Home
  2. Tag "jammu"

લદ્દાખ: લેહમાં 4.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા 4.6 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાની નહીં શ્રીનગર : લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેંટર ફોર સિસ્મોલોજી પાસેથી મળેલી જાણકારી મુજબ,રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે. હજી સુધી કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી. ગયા મહિને પણ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનેક વખત અનુભવાયા […]

Mata Vaishno Devi મંદિર ભવનમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં

જમ્મૂમાં માતા વૈષ્ણોદેવી ભવનની પાસે આગ લાગી આ આગમાં કેશ કાઉન્ટર બળીને ખાક થઇ ગયું જો કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે જમ્મૂ: કટડા સ્થિત માતા વૈષ્ણો દેવીના દરબારની નજીક આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. કાલિકા ભવનની પાસે કાઉન્ટર નંબર બે નજીક આગ લાગવાની ઘટના ઘટી હતી. આગ પર કાબૂ મેળવવા માટે રાહત અને […]

જમ્મુ-કાશ્મીર રસીકરણ મામલે મોખરેઃ- 100 ટકા લોકોનું થયું રસીકરણ

જમ્મુમાં સૌથી વધુ રસીકરણ 100 ટકા લોકોનું થયું રસી કરણ શ્રીનગરઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બનતી જોવા મળી હતી ત્યારે રસીકરણને પણ વેગ આપવામાં આવ્યો છે, જેથી કરીને મોટા ભાગના લોકોને રસી આપીને કોરોના સામે સુરક્ષાત્મક પગલું ભરી શકાય ત્યારે દેશના કેટલાક જીલ્લાઓ એવા છે કે જ્યા અત્યાર સુધી મોટા પાયે વેક્સિન આપવાું કાર્ય […]

જમ્મુ સહીતના 4 જીલ્લા બન્યા કોરોના હોટસ્પોટઃ- 20 જીલ્લામાં રાત્રી કર્ફ્યૂ સહીત 4 જીલ્લામાં 72 કલાકનું લોકડાઉન લંબાવાયુ

જમ્મુના 4 જીલ્લા કોરોના હોટસ્પોટ બન્યા 72 કલાકનું લોકડાઉન લંબાવાયું આ સાથે જ રાત્રી કર્ફ્યૂ યતાવત રહશે શ્રીનગરઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે જેને લઈને અનેક રાજ્યોએ પાબંધિઓ લગાવી છે, ત્યારે હવે જમ્મુ-કાશ્મીર સરકારે ગંભીર બની રહી પરિસ્થિતિને જોતા જમ્મુ સહિતના ચાર જિલ્લાઓમાં 72 કલાકનું લોકડાઉન લંબાવી દીધું છે. જમ્મુ, શ્રીનગર, બારામુલા અને […]

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકીઓ સંતાયા હોવાની બાતમીના આધારે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ઘર્યુ

દિલ્હી – જમ્મુ કાશ્મીર કે જેને દેશની જન્નત ગણવામાં આવ છે, જ્યા દુશ્મન દેશ પાકિસ્તાન તરફથી અવાર નવાર નાપાક કાવતરાને અંજામ આપીને આ ક્ષેત્રની શઆંતિ ડખોળવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે, આ સાથે જ આંતકીઓને પાકિસ્તાન તરફથી પ્રોત્સાહન પણ પુરુ પાડવામાં આવતું હોય છે. ત્યારે જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુર્કષાદળોને આતંકીઓ સંતાયેલા હોવાની બાતમી મળતાની સાથે […]

વિદેશી પ્રતિનિધિઓની ટીમ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિનું નિરિક્ષણ કરવા પહોંચી – સ્થાનિક લોકો સાથે કરી વાતચીત

દિલ્હી – કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી બાદ યુરોપ અને આફ્રિકાના પ્રતિનિધિઓની ટીમ આજે બે દિવસીય મુલાકાતે ઘાટી વિસ્તારમાં આવી પહોંચી હતી. અહીં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લખેનીય છે કે વર્ષ 2019 ઓગસ્ટ મહિનામાં  જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને અસરહીન કર્યા બાદ  વિદેશી દૂતોના પ્રતિનિધિ મંડળની આ ત્રીજી મુલાકાત છે.કુલ 24 સભ્યોના આ પ્રતિનિધિમંડળમાં […]

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને  ગેસ પાઈપ લાઈન સહીત દિલ્હી-કટરા એક્સપ્રેસવેની મળી ભેટ 

બજેટમાં કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીરને આવરી લેવાયું ગેસ પાઈપ લાઈનની મળી  આ પ્રદેશને ભેટ આ સાથે જ દિલ્હી કટારા હાઈવેનું થશે નિર્માણ દિલ્હીઃ-કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના બજેટમાં ગેસ પાઇપલાઇન યોજના ભેટ આપવામાં આવી છે. આ સાથે, રાજ્ય માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ, દિલ્હી-કટરા એક્સપ્રેસવેનું કામ પણ વર્ષ 2021-22માં શરૂ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં ગેસ […]

જમ્મુ-કાશ્મીરમાં આજથી તમામ શિક્ષણ સંસ્થાઓ,રોસ્ટોરન્ટ અને સિનેમા ઘરો પુરી ક્ષમતા સાથે ખોલવાના આદેશ જારી

જમ્મુ-કાશ્મીર આજથી સામાન્ય જીવન તરફ વળશે શૈક્ષણિક સંસ્થાઓ સહીત સિનેમાઘરો અને રેસ્ટોરન્ટ ખુલશે જમ્મુઃ-જમ્મુ-કાશ્મીરના લોકો આજરોજ સોમવારથી સામાન્ય જીવન ઘોરણ તરફ પાછા ફરવા જઈ રહ્યા છે. સેન્ટ્રલ ગાઇડલાઇન્સને પગલે જમ્મુ-કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીએ તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમા ગૃહો અને રેસ્ટોરન્ટ્સને સંપૂર્ણ ક્ષમતા સાથે ખોલવાના આદેશ જારી કર્યો છે. આ સાથે જ રમત સહિત અન્ય […]

જમ્મુની તવી નદીનો સાબરમતી રિવરફ્રન્ટની જેમ થશે વિકાસ, પ્રતિનિધિમંડળે લીધી મુલાકાત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસની દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે. દરમિયાન જમ્મુમાં આવેલી તવી નદી ઉપર અમદાવાદની સાબરમતી નદી ઉપર તૈયાર કરવામાં આવેલા રિવરફ્રન્ટ જેવો રિવરફ્રન્ટ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જમ્મુ અને કશ્મીર સરકારના વરિષ્ઠ અધિકારીઓના એક પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. તવી નદીના […]

જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર બની ‘પૂજાદેવી’ – લોકોના વિરોધ વચ્ચે તેના સપનાને આપ્યું વ્યવસ્યાનું સ્વરુપ

જમ્મુ-કાશ્મીરમાં બસ ડજ્રાઈવર તરીકે મહિલાની પસંદગી પ્રથમ મહિલા બની બસ ડ્રાઈવર પૂજા દેવી જે પ્રથમ મહિલા ડ્રાઈવર બની પૂજાનું સપનું હતુ મોટી ગાડી ચલાવવાનું તેના સપનાને તેણે વ્યવસાનું સ્વરુપ આપ્યું જમ્મુઃ-પાંચ વર્ષ પહેલાં પોતના શોખ માટે ડ્રાઇવિંગ શીખતી પૂજા દેવીનું એક સપનું હતું કે  કોઈ દિવસે કોઈ મોટી ગાડી ચલાવે, ત્યારે વિતેલા દિવસને બુધવારે પુજાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code