1. Home
  2. Tag "jamnagar"

જામનગર: રોડ પર રખડતા ઢોરએ કર્યો એક વ્યક્તિ પર હુમલો,ઇજાગ્રસ્ત

રખડતા ઢોરનો આતંક યથાવત એક વ્યક્તિ પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત ઇન્દિરા સોસાયટીમાં બન્યો બનાવ જામનગર: રખડતા ઢોરોનો આતંક હજી પણ યથાવત છે.શહેરના રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસતા, ગંદકી ફેલાવતા અને નાગરિકો પર હુમલો કરતા આ રખડતા ઢોરોના માલિકો પર સરકારનો કોઈ અંકુશ નથી.જેથી ઢોરોના આતંકની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આવામાં જામનગરમાં રખડતા ઢોરના આતંકની […]

જામજોધપુર: 157 લાખના ખર્ચે તૈયાર થયેલા બુટાવદરથી શેઠ-વડાળા રોડનું ખાતમૂહર્ત થયું

અવર-જવરમાં થતી ટ્રાફિકની મુશ્કેલીઓ થશે દૂર  તાલુકામાં રોડનું કરવામાં આવ્યું ખાતમૂહર્ત   કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ખાતમૂહર્ત   જામનગર: જામજોધપુર તાલુકાના બુટાવદર-સંગ ચિરોડા-મોટી ભરડ-કલ્યાણપુર-શેઠ વડાળા રોડનું કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતમૂહર્ત  કર્યું હતું.મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 17.40 કિ.મી.ની લંબાઇ ધરાવતો આ માર્ગ 157.48 લાખના ખર્ચે નિર્માણ થનાર છે. આ રોડના નિર્માણ થકી બુટાવદરથી મોટી પાનેલી જતા રાહદારીઓની સુવિધામાં […]

જામનગરના ખેડૂતોને ફાયદો, પહેલી વાર હરાજીમાં એરંડાનો ભાવ રૂ.1400 બોલાયો

યાર્ડમાં એરંડાનો ઇતિહાસિક રેકોર્ડ બ્રેક ભાવ એરંડાના એક મણે 1400રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતને મળ્યા યાર્ડમાં જુદી જુદી પાંચ જણસીનો રેકોર્ડ બ્રેક ભાવ જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં એરંડાનો ઇતિહાસિક રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતને હરાજી દરમ્યાન મળ્યો છે. જામનગર પંથકના જ ફાચરીયા ગામનાસતિષભાઈ દામજીખેડૂત 16 ગુણી એરંડાના જથ્થા સાથે હાપામાર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને હરાજી દરમિયાન સારા […]

જામનગર નજીક રૂપિયા 8 લાખનો બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

જામનગરઃ ડીઝલના ભાવમાં અસહ્ય વધરા બાદ સૌરાષ્ટ્રમાં ગેરકાયદે બાયોડીઝલ વેચવાના હાટડા હાઈવે પર ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ત્યારે જામનગર નજીકના મોટા થાવરિયા ગામ અને ઠેબા ચોકડી પાસેથી પંચકોશી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી બાયોડીઝલનું કૌભાંડ પકડી પાડ્યું હતુ. પોલીસે રૂપિયા આઠ લાખના બાયોડીઝલનો જથ્થા સાથે કુલ 21 લાખ 80 હજારનો મુદ્દામાલ જપ્ત કરી […]

કોંગ્રેસનો શ્રમદાન કરીને અનોખો વિરોધ, જામનગરમાં ખાડાં પુરીને કોંગ્રેસે લોકોપયોગી કાર્યો કર્યા

જામનગરઃ શહેરમાં કોંગ્રેસે લોકોપયોગી કાર્યોમાં જોતરાઈને સરકારનો વિરોધ કરવાને કાર્યક્રમ આપતા તેની લોકોમાં પણ પ્રસંશા થઈ રહી છે. સરકારી તંત્ર કે શાસકો સામે અન્ય રાજકીય પક્ષો કે વિપક્ષ અનેક વિરોધ વ્યકત કરતા હોય છે. કેટલીક વાર કેટલાક પક્ષ કે સંગઠનો વિરોધની રોષ વ્યકત કરીને સરકારી મિલ્કતોને નુકશાન કરતા હોવાના બનાવ બનતા હોય છે. પરંતુ જામનગર […]

જામનગરના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો

અમદાવાદઃ જામનગર જિલ્લાના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસના પ્ર્રસંગે નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. લોકો તેમજ પૃથ્વી માટે આર્દ્રભૂમિની ભૂમિકા અંગે વૈશ્વિક જાગૃતિ વધારવાના હેતુસર વર્ષ 1971માં ઈરાનના રામસર શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આર્દ્ર ભૂમિના મહત્વ અંગે થયેલ ‘રામસર સંધિ’ પર થયેલ હસ્તાક્ષરને અનુલક્ષીને દર વર્ષે ૨જી ફેબ્રુઆરીના રોજ વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસ તરીકે […]

જામનગર નજીકનો મરીન નેશનલ પાર્ક હવે પાંચ વર્ષ બાદ પ્રવાસીઓ માટે ખૂલશે

જામનગરઃ શહેર ઉદ્યોગ-ધંધામાં જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે પણ જાણીતું બની રહ્યું છે. દરિયા કિનારે આવેલા આ શહેરમાંએનેક જોવા લાયક સ્થળો આવેલા છે. જેમાં ફેમસ મરીન નેશનલ પાર્ક પણ છે, જેમાં પીરોટન ટાપુ આવેલો છે. આ ટાપુ પર જવા માટે છેલ્લા ચાર વર્ષથી પ્રતિબંધ હતો. આખરે આ પીરોટન ટાપુ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. પ્રકૃતિ પ્રેમીઓ […]

જામનગરઃ પિરોટન ટાપુ ઉપર હવે ચાર વર્ષ બાદ પ્રવાસીઓ ઉપરનો પ્રતિબંધ હટાવાયો

અમદાવાદઃ ગુજરાતમાં ફરવા લાયક મનતા જામનગરના પીરોટન ટાપુ ઉપર પ્રવાસીઓને લઈને ચાર વર્ષને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આખરે આ પીરોટન ટાપુ પરનો પ્રતિબંધ હટાવી દેવાયો છે. આમ પ્રકૃતિ પ્રેમીઓ માટે ચાર વર્ષ બાદ હવે આ ટાપુ પર જઈ શકશે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં કુલ 9 દરિયાઇ ટાપુ […]

જામનગરઃ નોકરીની લાલચ આપીને નાણા પડાવતી નાઈઝીરિન ગેંગનો મુખ્ય સુત્રધાર ઝબ્બે

અમદાવાદઃ  ગુજરાતમાં લોકોને નોકરી અપાવવાની લાલચ આપીને યુવાનો પાસેથી મોટી રકમ પડાવનારી નાઈઝીરિયન ગંગના સાગરિતની જામનગર પોલીસે મુંબઈ ઝડપી લીધી હોવાનું જાણવા મળે છે. આ ટોળકી ઓનલાઈન યુવાનોને સંપર્ક કરીને તેમની નોકરીની લોભામણી લાલચ આપવામાં આવતી હતી. અગાઉ પોલીસે  પ્રકરણમાં બે સ્થાનિક શખ્સોની અટકાયત કરીને પૂછપરછ કરતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસની તપાસમાં અન્ય […]

જામનગરમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધુ બે કેસ નોંધાયાં : રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 3 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં જામનગરમાં અગાઉ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. હવે તેમના સંપર્કમાં આવેલા બે વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ વધારે સતર્ક બન્યું છે. આમ રાજ્યમાં ઓમિક્રોનના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3 ઉપર પહોંચી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજરન રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન તાજેતરમાં જ જામનગરમાં ઓમિક્રોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code