1. Home
  2. Tag "jamnagar"

જામનગરમાં પોલીસની ઓળખ આપી વેપારી પાસેથી 1.57 લાખ પડાવી લેનારો શખસ પકડાયો

ફેક પોલીસ બનીને વેપારીને ધમકી આપી હતી, નકલી પોલીસ બનેલા શખસ સામે અગાઉ 5 ગુના નોંધાયા છે આરોપી અન્ય ગુનામાં જેલમાં હોવાથી કબજો મેળવી રિમાન્ડ પર લેવાયો જામનગરઃ નકલી પોલીસના સ્વાંગમાં વેપારી પાસેથી તોડબાજી કરતાં શખસને અસલી પોલીસે પકડી પાડ્યો હતો. શહેરના કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી તેની પાસેથી કટકે કટકે […]

ઋષિમુનિઓએ આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટેનું અકલ્પનિય કામ કર્યું છેઃ રાજ્યપાલ

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29 મો ૫દવીદાન સમારોહ યોજાયો 1841 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત,   એલોપથી રોગોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદ રોગોનો જડમૂળથી નાશ કરે   જામનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં રાજમાતા  ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29 મો ૫દવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડીપ્લોમા, પી.જી.ડીપ્લોમા, બેચલર ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડી.ના […]

જામનગરના લોઠીયા ગામે તળાવમાં બે યુવાનો ડુબ્યા, એકનો બચાવ, એકનું મોત

લોઠિયા ગામમાં મેળો માણવા આવેલા બે યુવાનો તળાવમાં નાહવા પડ્યા હતા બન્ને યુવાનો ડુબતા ગ્રામજનો દોડી આવ્યા હતા ગ્રામજનોએ એક યુવાનને બચાવી લીધો હતો જામનગરઃ  તાલુકાના લોઠીયા ગામે તળાવમાં ડુબી જતા એક યુવાનું મોત નિપજ્યું હતું, લોઠિયા ગામે રવિવારે મેળો ભરાયો હતો, અને કેટલાક યુવાનો બાજુમાં જ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન […]

જામનગરઃ સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ, પાઇલટનું મોત

રાજકોટઃ જામનગરના સુવરડા ગામે એક ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. પ્લેન ક્રેશ થવાને કારણે ભારે આગ લાગી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. સાથે જ સ્થળ પર મોટી સંખ્યામાં ગામના લોકો એકઠા થઈ ગયા હતા. જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં પ્લેન ક્રેશ થયું હતું. આ અંગે મળતી […]

જામનગરની રંગમતી ડેમમાંથી પાણી છોડાતા નદી ભર ઉનાળે બેકાંઠા બની

રંગમતી ડેમના દરવાજા બદલવાના હોવાથી ડેમ ખાલી કરાયો દરેડથી લાખોટા તળાવ સુધી કેનાલમાં પાણીનો જથ્થો વાળવામાં આવ્યો નદીમાં ચેકડેમો પણ છલોછલ ભરાયા જામનગરઃ શહેર નજીક આવેલા રંગમતી નદી પરના ડેમના દરવાજા બદલવાથી લઈને રિનોવેશનની કામગીરી હાથ ધરવાની હોવાથી હાલ રંગમતી ડેમ ખાલી કરવામાં આવી રહ્યો છે. જેના લીધે ભર ઉનાળે નદી બે કાંઠા બની છે. […]

જામનગરની ખાનગી શાળાને FRCના હુકમનું ઉલ્લંઘન કરી વધુ ફી લેતા રૂ. 2.50 લાખનો દંડ કરાયો

• રાજ્યમાં 3175 શાળાઓએ ફી વધારાની માગ કરી હતી • 22,935 એટલે કે 88 ટકા જેટલી શાળાઓએ ફી ન વધારી એફીડેવીટ કરી છે • FRCએ નક્કી કરેલી કરતા વધુ ફી લેવામાં આવે તો દંડની જોગવાઈ છે ગાંધીનગરઃ ખાનગી શાળાઓમાં વસુલવામાં આવતી ફી અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે છેલ્લા બે […]

જામનગરઃ હાપા માર્કેટ યાર્ડ માર્ચ એન્ડિંગની કામગીરીના કારણે બંધ રહેશે

ગાંધીનગરઃ જામનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા માર્કેટ યાર્ડ) માં માર્ચ એન્ડીંગના કારણે તા. 23 માર્ચ થી તા.31 માર્ચ સુધી હરાજી-આવકનું કામકાજ બંધ રાખવામાં આવશે. માર્ચ એન્ડિંગ પહેલા હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા અને સભ્યો દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 1 એપ્રિલથી રાબેતા મુજબ હાપા યાર્ડની કામગીરી […]

જામનગરમાં ચેલા-ચેગા રોડ પર બસ અને પીકઅપ વેન વચ્ચે અકસ્માતમાં એકનું મોત

અકસ્માતમાં 10 લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા ખાનગી લકઝરી બસ ડિવાઈડર કૂદીને પીકઅપ વેન સાથે અથડાઈ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ચેલા-ચંગા રોડ પર સર્જાયો હતો. લાલપુર રોડ પર ચેલા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સની બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર […]

જામનગરમાં હીટાચી મશીન નીચે દબાઈ જતા મહિલાનું મોત, એક મહિલાને ગંભીર ઈજા

જામનગરમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન બન્યો બનાવ ઈજાગ્રસ્ત મહિલાના બન્ને પગ કપાઈ ગયા હીટાચી મશીન મુકીને તેનો ઓપરેટર નાસી ગયો જામનગરઃ શહેરના ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન હિટાચી મશીનના ચાલકે બે મહિલાઓને હડફેટમાં લઈ લીધી હતી, જેમાં એક મહિલાનું ચગદાઈ જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતુ, જયારે બીજી મહિલાના બે પગ કપાયા હતા. […]

જામનગરના ઢેબા ચાકડી પાસે બે બાઈક અને કાર વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત

બે બાઈક વચ્ચે અકસ્માત બાદ બાઈકસવાર ડિવાઈડર કૂદીને પટકાતા કારે અડફેટે લીધો અકસ્માતમાં એક બાઈકસવાર નેપાળી યુવાનું મોત અકસ્માતમાં એક યુવાનને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ઠેબા ચોકડી પાસે હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ઠેબા ચોકડી પાસે બપોરે 2.30 વાગ્યાના અરસામાં બે બાઈક અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code