કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા પસ્તાઈ રહ્યા છેઃ સાંસદ ગનીબેન ઠાકોર
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ કરાયું, કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સામે પ્રહારો કર્યા, કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને મળ્યો આવકાર પાલનપુરઃ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લોકાર્પણ કર્યું હતુ. બનાસકાંઠા કોંગ્રેસ કાર્યાલયના લોકાર્પણ સમારોહમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતા. […]


