1. Home
  2. Tag "January"

ગુજરાતઃ 14 થી 30 જાન્યુઆરી સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયું’ ઉજવાશે

ગાંધીનગરઃ રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૪ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયા”ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, રાજ્યની પ્રાણી કલ્યાણ […]

પવિત્ર માધ માસ 30મી જાન્યુઆરીથી થશે શરૂ

હિંદુ કેલેન્ડર મુજબ માઘ માસને 11મો મહિનો ગણવામાં આવે છે. માઘ મહિનો ખૂબ જ પવિત્ર મહિનો છે. વર્ષ 2025 માં, માઘ મહિનો 21 જાન્યુઆરી, મંગળવારથી શરૂ થશે અને 19 ફેબ્રુઆરી 2025, બુધવાર સુધી ચાલશે. માઘ માસમાં સ્નાન, દાન અને ઉપવાસનું ઘણું મહત્વ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પુણ્ય […]

ISRO ના નવા વડા વી. નારાયણન બનશે, 14 જાન્યુઆરીએ ચાર્જ સંભાળશે

નવી દિલ્હીઃ વી. નારાયણનને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના આગામી અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી કે, એવું કહેવામાં આવ્યું હતું કે 14 જાન્યુઆરીના રોજ વર્તમાન ઈસરોના વડા એસ. સોમનાથનું સ્થાન લેશે. તેઓ એક પ્રતિષ્ઠિત ISRO વૈજ્ઞાનિક, હાલમાં કેરળના વાલિયામાલામાં લિક્વિડ પ્રોપલ્શન […]

Spadex પછી, ISROની નજર બીજી સિદ્ધિ પર છે, જાન્યુઆરીમાં ખાસ સદી ફટકારશે

ઈસરોએ સ્પેસ ડોકીંગ માટે Spadex નો ઉપયોગ કર્યો છે. હવે ઈસરોની નજર એક વિશેષ સિદ્ધિ પર છે. વાસ્તવમાં, ISRO વર્ષ 2025ની શરૂઆત એક વિશેષ સદી સાથે કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરોના એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી. આ મુજબ, ISRO જાન્યુઆરીમાં પ્રસ્તાવિત જિયોસ્ટેશનરી સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (GSLV) દ્વારા શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 100મી પ્રક્ષેપણની નોંધપાત્ર […]

ઉત્તરાખંડમાં જાન્યુઆરી મહિનામાં લાગુ થશે સમાન નાગરિતા સંહિતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્યમાં જાન્યુઆરી 2025થી સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બુધવારે સચિવાલયમાં ઉત્તરાખંડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (UIIDB) ની બેઠક દરમિયાન, CM ધામીએ જણાવ્યું હતું કે, ઠરાવ મુજબ, રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં હોમવર્ક […]

સંભલ જામા મસ્જિદનો રિપોર્ટ કોર્ટમાં રજૂ ન થયો, 8 જાન્યુઆરીએ યોજાશે અગામી સુનવણી

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદ સર્વેનો રિપોર્ટ શુક્રવારે જિલ્લા કોર્ટમાં રજૂ થઈ શક્યો ન હતો. કોર્ટ કમિશનરે રિપોર્ટ પૂર્ણ થયોન હોવાનું જણાવીને 10 દિવસનો સમય માંગ્યો હતો. હવે. કેસની આગામી સુનાવણી 8મી જાન્યુઆરીએ થશે અને 8મી ડિસેમ્બરે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. કોર્ટ કમિશનર રમેશ ચંદ્ર રાઘવે કહ્યું કે સર્વે રિપોર્ટ હજુ પૂરો થયો નથી. કોર્ટ […]

ગુજરાતમાં ફરી માવઠું થવાની આગાહી, 7થી 10 જાન્યુઆરીએ વરસાદની શક્યતા

કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા 11 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સંભાવના અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને હાલ કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન આગામી તા. 7મી જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાક માવઠાનું સંકટ ઘેરાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. તા. 11મી જાન્યુઆરીથી […]

લોકસભા ચૂંટણીઃ વિપક્ષી ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને લઈને જાન્યુઆરીમાં નિર્ણય લેવાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી દળોના ગઠબંધનની અંતિમ મીટીંગમાં બેઠકોની વહેંચણીને લઈને કોઈ ફોર્મુલા નક્કી નથી થઈ. જો કે, આ મીટીંગમાં એક વાત સામે આવી છે કે, જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં મળનારી મીટીંગમાં બેઠકોની વહેંચણીને લઈને ફોર્મુલા નક્કી થઈ જશે. આ દરમિયાન કોંગ્રેસના સિનિયરન તા જયરામ રમેશે વિપક્ષી ગઠબંધનની બેઠકોની ફાળવણીને લઈને નિર્ણય લેવામાં આવશે. […]

આદિત્ય એલ-1 જાન્યુઆરીના મધ્ય સુધીમાં લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી જશે,ઈસરોએ જારી કર્યું અપડેટ

આદિત્ય એલ-1 ને લઈને આવ્યું નવું અપડેટ  ઈસરોએ જાહેર કર્યું નવું અપડેટ જાન્યુઆરી સુધીમાં લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી જશે દિલ્હી:  ચંદ્રયાન-3ની સફળતાના દિવસો બાદ ભારતે ગયા મહિને તેનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કર્યું હતું. સૂર્યનો અભ્યાસ કરવા માટે ‘આદિત્ય L1’ એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર ‘લેગ્રાંજિયન-1 (L-1)’ બિંદુ સુધી પહોંચવું પડશે. હવે ઈન્ડિયન […]

દિલ્હીઃ 1લી જાન્યુઆરીથી ઓદ્યોગિક એકમોમાં કોલસાના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરના ઔદ્યોગિક, ઘરેલુ અને અન્ય હેતુ માટે કોલસાનો ઉપયોગ ઉપર તા. 1લી જાન્યુઆરીથી પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એનસીઆરમાં ઔદ્યોગિક એકમોમાં વાર્ષિક આશરે 17 લાખ ટન કોલસાનો ઉપયોગ થાય છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ 1 જાન્યુઆરી, 2023 થી સમગ્ર દિલ્હી-NCRમાં ઔદ્યોગિક, ઘરેલું અને અન્ય હેતુઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code