1. Home
  2. Tag "Jaspreet Bumrah"

જાણીતા ક્રિકેટર જસપ્રીત બુમરાહના ઘરે કિલકારીઓ ગુંજી- દિકરાનો થયો જન્મ

દિલ્હીઃ- ક્રિકેટ જગતમાંથી એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે મશહુર ક્રિકેટર જસપ્રિત બુમરાહના ઘરે કિલકારીઓ ગુંજી છે પત્નિ સંજનાએ દિકરાને જમ્ન આપ્યો છે જસપ્રિત બુમરાહ પિતા બની ગયા છે સોસિયલ મીડિયા પર સૌ કોઈ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત એ વાત જાણીતી છે કે  સંજના અને બુમરાહ પહેલીવાર […]

ક્રિકેટર જસપ્રિત બુમરાહની ટીમમાં વાપસી – શ્રીલંકા સામે 10 જાન્યુઆરીથી શરૂ થનારી વનડે શ્રેણીમાં રમશે

ક્રિકેટર જસપ્રિત બુમરાહ ફરી મેદાનમાં શ્રીલંકા સામેની સિરીઝમાં રમશે દિલ્હીઃ-  ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક સારાસમાચાર સામે આવી રહ્યા છએ જે પ્રમાણે જસપ્રીત બુમરાહ  ફરી તમને મેદાનમાં રમતો જોવા મળશે છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી થઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અખિલ […]

જસપ્રીત બુમરાહે કારકિર્દીમાં બીજી વખત કર્યું આ કારનામું,બનાવ્યો રેકોર્ડ

મુંબઈ:જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 19 રનમાં 6 વિકેટ લીધી હતી. આ સાથે બુમરાહે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.તે ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડ સામે વન ડે ક્રિકેટમાં 6 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બની ગયો છે. બુમરાહ તેની વન ડે કારકિર્દીમાં બીજી વખત 5 વિકેટના હોલમાં પ્રવેશ્યો.મેચની શરૂઆતથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code