1. Home
  2. Tag "jawad"

આંધ્રપ્રદેશ: દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે તોફાન ‘જવાદ’

હવામાન વિભાગે આપી જાણકારી તોફાન ‘જવાદ’ દરિયાકિનારા તરફ વધી રહ્યું છે લોકોને સલામત રહેવાની અપીલ હૈદ્રાબાદ: આંધ્રપ્રદેશના દરિયાકિનારા તરફ આવતા ‘જવાદ’ તોફાનને કારણે તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને સતર્ક અને સલામત રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. ‘જવાદ’ના કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વાવાઝોડાની ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે અને […]

જવાદ બાદ હવે આવશે ‘આસાની’ વાવાઝોડું, આ રીતે અપાયા છે વાવાઝોડાના નામ

જવાદ વાવાઝોડા બાદ આવશે આસાની વાવાઝોડું વાવાઝોડાના નામ પણ પહેલાથી જ નક્કી હોય છે જાણો કઇ રીતે નામકરણની પ્રક્રિયા થાય છે નવી દિલ્હી: અત્યારે સમગ્ર દેશ પર જવાદ વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. હવામાન વિભાગે 4 ડિસેમ્બરના રોજ જવાદ વાવાઝોડુ ત્રાટકવાની આગાહી કરી છે. આ વાવાઝોડને લઇને અનેક દેશોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જવાદ […]

ચક્રવાતી ‘જવાદ’ તોફાનની તાકાત વધી, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં એલર્ટ

જવાદને કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ માછામારોને દરિયો ના ખેડવાના આદેશ આંધ્ર પ્રદેશના 3 ઉત્તરીય તટીય જીલ્લામાં અધિકારીઓએ હાઇ એલર્ટ પર રહેવાનો નિર્દેશ નવી દિલ્હી: ભારતમાં પણ હવે જ્યારે ઓમિક્રોન વેરિએન્ટને દસ્તક દીધી છે અને બીજી તરફ ભારતમાં ચક્રવાતી આફતનો ખતરો તોળાઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર તોફાન જવાદ શનિવારે આંધ્ર પ્રદેશ અને […]

જાણો શું છે આ ચક્રવાત ‘જવાદ’ – કઈ રીતે સક્રવાતનું નામ પડ્યું ‘જવાદ’

ચક્રવાતનું નામ જવાદ કઈ રીતે પડ્યું જાણો શું છે આ ચક્રવાત સમગ્ર દેશભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, વરસાદી ઝાપટાની સાથે વાતાવરણમાં અતિશય ઠંડક પ્રસરી ચૂકી છે ત્યારે આ સમગ્ર એસર ચક્રવાત જવાદના કારણે થી રહી છે.ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગે સમગ્ર દેશમાં ચક્રવાત જવાદને લઈને એલર્ટ જારી કર્યુ છે. એવું કહેવામાં આવ્યું છે કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code