1. Home
  2. Tag "JDU leader"

બિહાર: JDU નેતાની ગોળી મારી હત્યા, સમર્થકોએ રસ્તો બ્લોક કરી વિરોધ નોંધાવ્યો

પટનાઃ પટનાના પુનપુનમાં જનતા દળ યુનાઈટેડ (JDU)ના યુવા નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ પટના-ગયા રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસ હજુ સુધી હત્યારાઓની ઓળખ કરી શકી નથી. સૌરભકુમાર મિત્રો અને પરિવાર સાથે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે મોટરસાઈકલ ઉપર આવેલા ચારેક શખ્સોએ તેમની […]

અખિલેશ યાદવ બાદ જેડીયુના નેતાએ વ્યક્ત કર્યો ઝીણા પ્રત્યેનો પ્રેમઃ ભાજપએ વ્યક્ત કરી નારાજગી

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત દેશના પાંચેક રાજ્યોમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને રાજકીય માહોલ અત્યારથી જ ગરમાયું છે. દરમિયાન સપાના વડા અખિલેશ યાદવે સરદાર પટેલ અને ગાંધીજી સાથે ઝીણાની સરખામણી કરતા વિવાદ થયો હતો. હવે બિહારમાં જેડીયુના ધારાસભ્ય ખાલિદ અનવરે પણ ઝીણાને મોટા સ્વતંત્રતા સેનાની ગણાવતા વિવાદ ઉભો થયો છે. ખાલિદ અનવરે પોતાના નિવેદનમાં કહ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code