1. Home
  2. Tag "jharkahnd"

ઝારખંડના સીએમ સોરેનને હાઇકોર્ટ પણ આપ્યો ઝટકો , ED સમન્સ સામેની અરજી ફગાવી

રાચીંઃ- ઝારખંડ હાઈકોર્ટે આજરોજ શુક્રવારે કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટદ્વારા સમન્સ જારી કરવાને પડકારતી મુખ્ય મંત્રી હેમંત સોરેનની અરજીને ફગાવી દીધી હતી. આ બાબતે ચીફ જસ્ટિસ સંજય કુમાર મિશ્રા અને જસ્ટિસ આનંદ સેનની બેન્ચે અવલોકન કર્યું કે સમન્સમાં હાજર રહેવાની મુદત પૂરી થઈ ગઈ છે અને તેથી અરજી અર્થહીન બની ગઈ છે.એટલે કે ઝારખંડના […]

ઈડીના રડાર પર ઝારખંડના સીએમ હેમંત સોરેન – ગેરકાયદે માઈનિંગ કેસમાં પાઠવ્યું સમન

ઈડી એ ઝારખંડના સીએમને સમન પાઠવ્યું ગેરકાયદેસર માઈનિંગ કરવાનો મામલો રાંચીઃ- દેશભરમાં ગેરકાયદેસર કામ અને ભ્રષ્ટાચાર મામલે ઈડી કડક કાર્યવાહી કરી રહી છે,અનેક રાજ્યોમાં મોટા માથાઓ પર દરોડા પાડીને ભ્રષ્ટાચાર મામલે લાલ આંખ કરી રહી છે ત્યારે હવે ઈડીના રડાર પર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આવ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ગેરકાયદે […]

છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી  કોરોના પોઝિટિવ- ટ્વિટ કરીને આપી જાણકારી

કોરોનાનો કહેર દેશભરમાં છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રી કોરોના પોઝિટિવ   છત્તીસગઢઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય ફેલાયેલો જોવા મળે છે, દિવસેને દિવસે આ કેસની સંખ્યા વધતી જઈ હી છે, ત્યારે કોરોનાના દૈનિક કેસો પણ વધી રહ્યા છે,જેને લઈને ઘણા રાજ્યોએ આંશિક પ્રતિબંધો લાગૂ કરી દીધા છે.આવી સ્થિતિમાં હવે આરોગ્યમંત્રી પોતે પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા […]

ઝારખંડમાં કોરોનાની સ્થિતિને જોતા તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને દરેક પરિક્ષાઓ રદ કરાઈ

ઝારખંડના સીએમ એ રવિવારે યોજી હતી બેઠક બેઠક બાદ તમામ પરિક્ષાઓ રદ કરી આ સાથે જ દરેક શૈક્ષણિક સંસ્થાઓ રદ કરાઈ દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના બેકાબૂ બન્યો છે, હજારો લોકોએ જીવ ગુમા્યા છે તો હાલની સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે, જીવનું જોખમ વધ્યું છે આ સ્થિતિમાં ઝારખંડમાં પણ કોરોનાના કેસમાં વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code