1. Home
  2. Tag "jharkhand"

ઓડિશા-ઝારખંડમાં ITના દરોડોમાં કરોડોની રોકડ મળી, નોટોની ગણતરી વખતે મશીનો પણ ખોટકાયાં

અત્યાર સુધીમાં રૂ. 50 કરોડની નોટોની ગણતરી પૂર્ણ ITની તપાસના અંતે કરોડોની કરચોરી ખુલવાની આશા મહત્વના દસ્તાવેજોની તપાસ અધિકારીઓએ શરુ કરી રોકડ રકમની ગણતરી હજુ ચાલુ નવી દિલ્હીઃ ઓડિશા અને ઝારખંડમાં જાણીતી કંપનીના માલિક અને તેની સાથે જોડાયેલી વ્યક્તિઓ ઉપર આવકવેરા વિભાગે વ્યાપક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કરોડની રોકડ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ […]

પીએમ મોદીની ઝારખંડની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ચૂંક બદલ ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

દિલ્હી- તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડની મુલાકાતે હતા આ દરમિયાન તેમની સુરક્ષામાં ચૂક આવી હતી,ઝારખંડની રાજધાની રાંચીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ખામી સર્જાતા ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોદી આદિવાસી નેતા બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે બે દિવસની ઝારખંડની મુલાકાતે ગયા હતા. વાત જાણે એમ હતી કે વિતેલા દિવસને બુધવારે જ્યારે વડાપ્રધાન જેલ ચોક […]

ઝારખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા

ઝારખંડમાં ભૂકંપના આંચકા  3.7 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં  રાંચી: દેશ-વિદેશમાં ભૂકંપની અવારનવાર ઘટનાઑ બનતી હોય છે. ત્યારે ઝારખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.7 નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ઝારખંડની ઉપ રાજધાની દુમકામાં મંગળવારે રાત્રે 3.35 કલાકે જોરદાર અવાજ સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 […]

ઝારખંડના મુખ્યમંત્રીને મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે ન આપી રાહત, હાઈકોર્ટ જવા જણાવ્યું

રાંચીઃ- ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓ વઘતી જોવા મળી રહી છે.કારણ કે મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટ એ ઈડીના સમન્સ સામેની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે હાઈકોર્ટમાં જવાનું કહ્યું છે. જાણકારી પ્રમાણે હેમંત સોરેને સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી છે. હેમંત સોરેને સુપ્રીમ […]

જમીન કૌભાંડ મામલે ઝારખંડના સીએમ હેમંત સોરેનને સમન્સ, ઈડી કરશે પૂછપરછ

રાંચીઃ- સમગ્રદેશભરમાં તપાસ એજન્સિઓ દ્રારા અનેક મુદ્દે તપાસ તેજ બનાવવામાં આવી રહી છેે આ સંદર્ભે અનેક નેતાઓ અને મોટી હસ્તીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છએ ત્યારે હવે ઈડીના લીસ્ટમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું નામ સામે આવ્યું છે.જમીન કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં મુખ્ય પ્રધાનના નજીકના સાથી […]

ઝારખંડમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 2 ઘાયલ જવાનોમાંથી એક શહીદ

રાંચીઃ- ઝારખંડ કે જે નક્સલીઓ માટે જાણીતો પ્રદેશ છે અહી અવાર નવાર સેના અને સુરક્ષાદળો વચ્ચે અથડામણની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજરોજશુક્રવારે ચાઈબાસા પોલીસે  માહિતી આપી હતી કે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં ઘાયલ થયેલા બે સીઆરપીએફ જવાનોમાંથી એકનું મૃત્યુ થયું છે. જાણકારી અનુસાર એન્કાઉન્ટર બાદ બંનેને સારી સારવાર માટે એરલિફ્ટ કરીને […]

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા આજે સંપર્ક થી સમર્થનના અભિયાન હેઠળ ઓડિશા અને ઝારખંડની બે દિવસીય મુલાકાતે જશે – જાહેર સભાને પણ સંબોધશે

જેપી નડ્ડાનું સંપર્ક થી સમર્થન અભિયાન આજે ઝારખંડ અને ઓડિશાની મુલાકાત લેશે દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટીને સત્તામાં 9 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રની સરકાર અનેક અભિયાન ચલાવી રહી છે જેમાંથી એક અભિયાન છે સંપર્ક થી સમર્થન, ત્યારે આ અભિયાનના ભાગરુપે આજરોજ 22 જૂને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડા ઓડિશા અને ઝારખંડના બે દિવસના […]

વધતા જતા ગરમીના પ્રકોપને લઈને આ રાજ્યોમાં શાળાઓની રજાઓ લંબાવાઈ

ગરમીના કારણે અનેક રાજ્યોમાં વેકેશન લંબાવાયું એક તરફ વરસાદ તો કેટલાક રાજ્યોમાં ભારે ગરમી દિલ્હીઃ- એક તરફ જ્યાં ગુજરાત અને રાજસ્થાનમાં બિપરજોયને લઈને વરસાદી માહોલ જામ્યો છે તો દેશના કેટલાક રાજ્યોમાં જૂનના 15થી વધુ દિવસ વિતી ગયો હોવા છત્તા ગરમી જવાનું નામ નથી લઈ રહી આસહીત હિટવેવના કારણે શાળાઓની રજાઓ મહિનાના અંત સુધી લંબાવવામાં આવી […]

ઝારખંડના બોકારોમાં મોટી રેલ્વે દૂર્ઘટના બનતા અટકી, ડ્રાઈવરે બ્રેક લગાવતા અકસ્માત ટળ્યો

ઝારખંડના બોકારમાં રેલ્વે દૂર્ઘટના બનતા ટળી ડ્રાઈવરે સમય સૂકતાથી એન્ડ ટાઈમે બ્રેક લગાવતા અકસ્માત ટળ્યો રાચીં- 2 જી જૂનના રોજ ઓડિશામાં જે અકસ્માત બન્યો છે તે હજી વિસરાયો નથી, 280 જેટલા લોકોના મોત થયા હતા ત્યારે આ ધટના બાદ રેલ્વે અકસ્માત ટળવાની ઘટનાઓ જાણે એક પછી એક સામે આવી રહી છે, ઓડિશામાં આ અકસ્માતના બીજા […]

ઝારખંડ : સુરક્ષા દળોએ નક્સલવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

દિલ્હી : સુરક્ષા દળોએ નક્સલવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સોમવારે, જવાનોએ ટોંટો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તુમ્બહાકા ગામના જંગલમાંથી IED બોમ્બનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીએસ) ટીમે નક્સલવાદીઓની યોજનાઓને તટસ્થ કરી દીધી. પોલીસે જણાવ્યું હતું કે સીપીઆઈ (માઓવાદીઓ) દ્વારા જિલ્લામાં માઓવાદી વિરોધી કામગીરીમાં રોકાયેલા સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code