1. Home
  2. Tag "jharkhand"

ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહોતોનું નિધન – CM હેમંત સોરેને દુઃખ વ્યક્ત કર્યું, બે દિવસના રાજ્ય શોકની જાહેરાત

ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહોતોનું નિધન  સીએમ સોરેને દુખ વ્યક્ત કર્યું દિલ્હીઃ-  ઝારખંડ રાજ્યના મંત્રીને લઈને એક દુખદ સમાચાર સામે આવ્યા છે જાણકારી પ્રમાણે રાજ્યના શિક્ષણ મંત્રી જગરનાથ મહતોનું નિધન થયું છે. મહતોની ચેન્નાઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં આજ રોજ સવારે નિધન થયું છે શિક્ષણ મંત્રીના નિધન પર ઝારખંડમાં બે દિવસના રાજ્ય શોકની […]

ઝારખંડ: ચતરામાં સુરક્ષા દળો દ્વારા 5 માઓવાદીઓ માર્યા ગયા

ઝારખંડ પોલીસને મળી મોટી સફળતા સુરક્ષા દળો દ્વારા 5 માઓવાદીઓ માર્યા ગયા માઓવાદીઓ પાસેથી બે એકે-47 પણ મળી આવી રાંચી:ઝારખંડ પોલીસને સોમવારે મોટી સફળતા મળી છે. હકીકતમાં, પોલીસ સાથેની અથડામણમાં પાંચ માઓવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓમાં બે ટોચના કમાન્ડર છે, જેમના પર 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. મળતી માહિતી […]

ઝારખંડમાં સુરક્ષાદળોને મોટી સફળતા,એન્કાઉન્ટરમાં 3 નક્સલી માર્યા ગયા

રાંચી: ઝારખંડમાં ફરી એકવાર નક્સલવાદી ગતિવિધિઓમાં તેજી આવી છે.આ દરમિયાન લાતેહાર પોલીસને નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી છે.પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓને ઠાર કર્યા હતા.તે જ સમયે, નક્સલવાદીઓ પાસેથી ત્રણ હથિયારો સાથે ઘણા કારતુસ પણ મળી આવ્યા હતા.પોલીસે ત્રણેયના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. લાતેહાર એસપી અંજની અંજને ગુપ્ત માહિતી […]

કેન્દ્ર બાદ આ રાજ્ય એ સરકારી કર્મીઓને આપી દિવાળી ભેંટ- મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કર્યો વધારો

સરકારી કર્મીઓ માટે ખુશખબર  મોંધવારી ભથ્થામાં 4 ટાકાનો વધારો રાંચીઃ-દિવાળી આવી રહી છે ત્યારે ઝારખંડના સરકારી કર્મીઓની દિવાળી સુધરતી જોવા મળી રહી છે કારણ કે તેમના મોંધવારી ભથ્થામાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિ દરમિયાન લાખો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ હવે ઝારખંડ સરકારે પણ કર્મચારીઓને આ ભેંટ […]

ઝારખંડઃ કેપ્ટિવ-કોમર્શિલયલ બ્લોકસમાં લગભગ 37.3 મિલિયન ટન કોલસાના ઉત્પાદનનો અંદાજ

નવી દિલ્હીઃ ઝારખંડમાં કેપ્ટિવ અને કોમર્શિલયલ બ્લોકસમાં લગભગ 37.3 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થવાની કોલસા મંત્રાલય દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે. કોલસા મંત્રાલયના અધિક સચિવ અને નોમિનેટેડ ઓથોરિટીએ ઝારખંડમાં 20 નોન-ઓપરેશનલ કેપ્ટિવ અને કોમર્શિયલ કોલ બ્લોક્સની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, ઝારખંડના નિયામક (ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર) સાથે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય […]

ઝારખંડઃ હેમંત સોરેનની મુશ્કેલી વધી, સદસ્યતા રદ કરવાની ચૂંટણી પંચની ભલામણ

નવી દિલ્હીઃ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની સદસ્યતા રદ કરવામાં આવે તેવી શકયતા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. કમિશને આ ભલામણ સોરેન વતી તેમના નામે ખાણ કરાવવાના મામલે કરી છે. ભાજપનો આરોપ છે કે હેમંત સોરેને પોતાને પથ્થરની ખાણની લીઝ ફાળવી હતી. તેમણે તેને ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો. હેમંત પાસે રાજ્ય કેબિનેટમાં ખાણ-ફોરેસ્ટ મંત્રીનો […]

ઝારખંડઃ 3 વર્ષના સમયગાળામાં વિવિધ એન્કાઉન્ટરમાં 51 નક્સલવાદી ઠાર મરયાં, 1526ની ધરપકડ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદ અને નકસલી પ્રવૃતિને નાથવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દરમિયાન ઝારખંડમાં 2019થી 2022 સુધીના 3 વર્ષના ગાળામાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં કુલ 51 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જ્યારે ઘણા ટોચના કમાન્ડરો સહિત 1526 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક નીરજ સિન્હાએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોની […]

બિહાર-ઝારખંડની 60 જેટલી શાળામાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા, શિક્ષણ વિભાગમાં ખળભળાટ

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં દર રવિવારે જાહેર રજા હોય છે જો કે, ઝારખંડ અને બિહારની કેટલીક શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા આપવામાં આવતી હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ સ્કૂલોમાં રવિવારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઝારખંડના જામતાડા પછી દુમકા જિલ્લાની 33 સ્કૂલો અને બિહારના […]

ઝારખંડ:સીએમ હેમંત સોરેનની મોટી જાહેરાત,ઘરે રોપા વાવવા માટે મળશે ‘મફત વીજળી’

રાંચી:પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ઝારખંડની હેમંત સોરેન સરકારે એક મોટી જાહેરાત કરી છે. હવે શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને ઘર કે કેમ્પસમાં રોપા વાવવા માટે વીજળી બિલમાં મુક્તિ મળશે. રાંચીમાં વન મહોત્સવને સંબોધતા સીએમ સોરેને જણાવ્યું હતું કે, જે પરિવારો તેમના ઘરના કેમ્પસમાં રોપા વાવે છે તેમને પ્રતિ પ્લાન્ટ પાંચ મિનિટ માટે મફત વીજળી આપવામાં […]

ઝારખંડના રાચીંમાં પશુ તસ્કરી કરતા વાહનને અટકાવતા મહિલા ઈન્સપેક્ટરને કચડી નાખી મોતને ઘાટ ઉતારવામાં આવી

રાચીંમાં ચોંકાવનારી ઘટના પશુ તસ્કરી કરતા વાહનને અટકાવતા મહિલા ઈન્સપેક્ટરને મળ્યું મોત રાંચીઃ- દેશભરમાં અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે કેટલીક ઘટનાઓથી આપણું પણ હ્દય કાંપી ઉઠે છે ત્યારે આજરોજ ઝાંરખંડની રાજધાની રાચીંમાંથી આવી જ એક ચોંકવનારી ઘટના સામે આવી છે કે જેમાં મહિલા ઈન્સપેક્ટરને ફરજ બજાવતા દરમિયાન બદલામાં મોત મળ્યું છે દેશની સેવામાં લાગેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code