રાજયમાં ૩ લાખ શિક્ષકો અને ૪૦ હજાર શાળાઓ ભૂલકાંઓના શિક્ષણ માટે કાર્યરતઃ જીતુભાઈ વાઘાણી
અમદાવાદઃ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નંબર-7માં રામનાથપરા પાસે રૂ. 48.50 લાખના ખર્ચે નવનિર્મિત ફૂલબજાર તથા રૂ. 3.40 કરોડના ખર્ચે બનેલ શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર-16 ના નવનિર્માણ પામેલ બિલ્ડિંગનું લોકાર્પણ રાજકોટના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યુ હતું કે, સામાન્ય અને છેવાડાના […]


