મહિલાઓ બની કરિયર સેવી, જોબ પોર્ટલ પર અરજીઓમાં 40%નો ઉછાળો
મહિલાઓ છે નોકરીની શોધમાં જોબ પોર્ટલ પર અરજીઓમાં 40%નો ઉછાળો અલગ-અલગ સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી વધી નવી દિલ્હી: કોરોના મહામારીના આ સમય દરમિયાન દેશમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે અને પાર્ટ ટાઇમ નોકરીઓની પણ ભરમાર છે ત્યારે હવે ઑનલાઇન જોબ પોર્ટલ પર નોકરીની શોધ કરતી મહિલાઓની સંખ્યામાં પણ 40 ટકાનો વધારો નોંધાયો છે. નવી રીતો […]


