1. Home
  2. Tag "Joint Exercise"

રાજસ્થાનના થારના રણમાં થયો ‘શત્રુનાશ’ નો અભ્યાસ : ભારતીય આર્મી અને એર ફોર્સના સૈનિકો થયા સામેલ

રાજસ્થાન: પશ્ચિમી રાજસ્થાનના થાર રણમાં 21 નવેમ્બરે ભારતીય આર્મીના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેંજમાં ‘શત્રુનાશ’નો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસથી સેનાની દક્ષિણ પશ્ચિમ કમાને દુર્ગમ સંયુક્ત ફાયર પાવરનો પરિચય આપ્યો. આ અભ્યાસમાં સેનાની તોપ, ટેંક અને હેલિકોપ્ટર  સિવાય વાયુ સેનાએ પણ ભાગ લીધો હતો. આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ બંને સેનાઓ વચ્ચે ઉપયોગમાં લેવાતાં  બધાં જ હથિયાર […]

ગુજરાતઃ દરિયાકાંઠાની સુરક્ષાને ધ્યાનમાં રાખી બીએસએફ, નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસની સંયુક્ત કવાયત

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાનો ડ્રગ્સની હેરાફેરીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. જેથી દરિયાઈ સુરક્ષાને લઈને બીએસએફની આગેવાનીમાં ચાર દિવસીય સંયુક્ત કવાયત શરૂ કરાઈ છે. જેમાં નેવી, કોસ્ટગાર્ડ અને રાજ્યની પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ છે.  ત્રણ દિવસ […]

શ્રીલંકામાં ભારતીય સેના સંયુક્ત યુદ્ધાભ્યાસમાં લેશે ભાગ

દિલ્હીઃ ભારત-શ્રીલંકા દ્રીપક્ષીપ સંયુક્ત યુદ્ધાભ્યાસ મિત્ર શક્તિનું 8મું સંસ્મરણ 4થી 5 ઓક્ટોબર 2021 સુધી શ્રીલંકાના કોમ્બેટ ટ્રેનિંગ સ્કૂલ, અમ્પારામાં આયોજન કર્યું છે. ભારતીય સેનાના 120 જવાનોનું એક શસ્ત્ર સૈન્ય દળ શ્રીલંકાની સેનાની એક બટાલિયન સાથે યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે. આ યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ બંને દેશની સેનાઓ વચ્ચે મજબુત સંબંધોને પ્રોત્સાહિત કરવાનો અને અંતર-સંચાલનમાં વધારો કરવાની સાથે સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code