1. Home
  2. Tag "jp nadda"

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસ બંગાળની મુલાકાત લેશે- પાર્ટી દ્રારા બંગાળ હિંસા સામે 5 મે ના રોજ રાષ્ટ્રવ્યાપી ઘરણા

મમતાની જીત બાદ બંગાળમાં હિંસાનો માહોલ જેપી નડ્ડા એ દિવસની બંગાળની મુલાકાત કરશે હિંસા સામે બીજેપી દ્રારા 5 મેના રોજ રાષ્ટ્રવ્યાપી ઘરણા કરાશે બીજેપી કાર્યકર્તા વિજયવર્ગીયે આ બાબતે આપી હતી માહિતી દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટીએ વિતેલા દિવસને સોમવારના રોજ જણાવ્યું હતું કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 4 મેના રોજ બે દિવસીય બંગાળની મુલાકાતે રવાના થશે. […]

મમતા બેનર્જીની જીદના કારણે બંગાળના 70 લાખ ખેડૂતો આર્થિક મદદથી રહ્યાં વંચિતઃ જે.પી.નડ્ડા

દિલ્હીઃ ચાલુ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. દરમિયાન આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડી બંગાળની મુલાકાતે ગયા હતા. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ બંગાળની જનતાએ ભાજપને જીતાળવાનું મન બનાવી લીધું હોવાનું જણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય […]

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવશે ગુજરાતની મુલાકાતે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેની ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન તા. 4 જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ ગુજરાતમાં ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના રાષ્ટ્રીય […]

પશ્ચિમ બંગાળમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સતત બગડતી રહી છેઃ રાજ્યપાલ

દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા ઉપર પશ્ચિમ બંગાળમાં થયેલા હુમલા મુદ્દે રાજકારણ ગરમાયું છે. દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડજીએ રાજ્યની સ્થિતિ અંગે ચિંતાવ્યક્ત કરી હતી. તેમજ બંગાળમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેમજ આગ સાથે નહીં રમવાની રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને સવાહ આપી હતી. પશ્ચિમ બંગાળના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code