1. Home
  2. Tag "Kamal Haasan"

પ્રભાસ-દીપિકા પાદુકોણની ફિલ્મમાં કમલ હાસન નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે

મુંબઈ : સાઉથ સિનેમાના મોટા સુપરસ્ટાર કમલ હાસન છેલ્લા 6 દાયકાથી ફિલ્મોની દુનિયામાં છે. જો એમ કહેવામાં આવે કે અભિનેતા હાલના સૌથી અનુભવી અભિનેતાઓમાંના એક છે. હજુ પણ તે ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે દેખાય છે. તેની પાછલી ફિલ્મ વિક્રમને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. હવે એક્ટર પ્રભાસ સ્ટારર પ્રોજેક્ટમાં જોવા મળશે. આ અંગે નવીનતમ અહેવાલો […]

સાઉથના જાણીતા અભિનેતા કમલ હાસનની તબિયત બગડા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરાયા

અભિનેતા કમલ હાસનની તબિયત બગડી ચેન્નઈ સ્થિત હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ ચેન્નઈઃ- સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને બોલિવૂડમાં અનેક સુપર હીટ ફિલ્મો આપનારા જાણીતા અભિનેતા કમલ હસનના ચાહકો માટે દુખ દ સમાચાર આવ્યા છે જાણકારી પ્રમાણે તેમની તબિયત અચાનક બગડી જતા તેઓને સારવાર અર્થે ચેન્નઈ સ્થિતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  તમિલ અભિનેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code