1. Home
  2. Tag "Kangana Ranaut"

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ બની PM મોદીના ભાષણની ફેન,કહી આ વાત  

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેમના આક્ષેપોનો “કાદવ” થી “કમળ” ખીલવામાં મદદ કરશે.તેમણે કહ્યું કે તેઓ એકલા હાથે સમગ્ર વિપક્ષ પર ભારી પડી રહ્યા છે, જેમણે તેમની વિરુદ્ધ વારંવાર નારા લગાવવા પડી રહ્યા છે.મોદીએ કહ્યું કે તેઓ દેશ માટે જીવે છે અને દેશ માટે કંઈક કરવા માંગે છે, […]

PM મોદીની ભેટની હરાજી,કંગના રનૌતે આ 2 વસ્તુઓ પર લગાવી બોલી

દિલ્હી:પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર દેશ અને દુનિયામાંથી મળેલી અનેક ભેટોની ઈ-ઓક્શન ચાલી રહી છે.આ હરાજીની તારીખ લંબાવીને 12 ઓક્ટોબર કરવામાં આવી છે.આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પણ આ ઓક્શનમાં ભાગ લીધો હતો અને 2 ગિફ્ટ્સ પર બોલી લગાવી હતી. કંગના રનૌતે ખુદ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને મળેલી ભેટો પર બોલી […]

કંગના રનૌતનો ફિલ્મ ઈમરજન્સીમાંથી ફર્સ્ટ લુક સામે આવ્યો

મુંબઈ:બોલિવૂડ ક્વીન કંગના રનૌત હવે મોટા પડદા પર ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવશે. કંગના રનૌતનો ફિલ્મ ઈમરજન્સીમાંથી ફર્સ્ટ લુક સામે આવ્યો છે.કંગના રનૌતે પોતાના જોરદાર લુકથી બધાને ચોંકાવી દીધા હતા.ફર્સ્ટ લુકમાં તે બિલકુલ ઈન્દિરા ગાંધી જેવી દેખાતી હતી. કંગના રનૌતનો આ લુક જોયા પછી તમે એ જાણવા બેતાબ થઈ ગયા હશો કે કંગનાનો આ લુક કેવી […]

અભિનેત્રી કંગના રનૌતનો 35મો જન્મદિવસ,આ રીતે કરી હતી બોલિવૂડમાં એન્ટ્રી

બોલિવૂડની ક્વીન કંગના રનૌતનો આજે જન્મદિવસ અભિનેત્રીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી  OTT પર તેના શો લોક અપને લઈને છવાયેલી છે કંગના મુંબઈ:બોલિવૂડની ક્વીન કંગના રનૌત 23મી માર્ચે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. બોલ્ડ અને બિંદાસ સ્વભાવ વાળી કંગના આજે તેના કામથી લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે એટલું જ નહીં, પરંતુ […]

કંગના રનૌતના શો ‘લોક અપ’માં જોવા મળશે ‘બિગ બોસ’ના કંટેસ્ટેન્ટ અને અભિનેતા કરણ કુન્દ્રા

‘લોક અપ’માં જોવા મળશે અભિનેતા કરણ કુન્દ્રા આ શોમાં કરણ કુન્દ્રા જેલરની ભૂમિકા ભજવશે ALTBalaji ના અધિકૃત એકાઉન્ટ પરથી શેર કરાયો પ્રોમો મુંબઈ:’બિગ બોસ 15′ ખૂબ જ લોકપ્રિય શો રહ્યો છે.આ શોની આ સીઝનના સ્પર્ધકોએ પણ ખૂબ જ સારી રમત રમી હતી પરંતુ અંતે જીત મળી તો કરણ કુન્દ્રાની માનવામાં આવતી ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશને..પરંતુ કરણને […]

કંગના રનૌતનો શો લોક અપ થયો શરૂ,કરણવીર બોહરાથી લઈને પૂનમ પાંડે સુધીના સ્પર્ધકો

કંગના રનૌતનો શો લોક અપ થયો શરૂ કરણવીર બોહરાથી લઈને પૂનમ પાંડે સુધીના સ્પર્ધકો સ્પર્ધકોએ કંગનાની જેલમાં રહેવું પડશે    મુંબઈ:કંગના રનૌતે રવિવારે રાત્રે એકતા કપૂરના શો લોક અપથી OTT ડેબ્યૂ કર્યું છે. કંગના અને એકતાએ પહેલેથી જ કહ્યું હતું કે,આ શો ઘણો વિવાદાસ્પદ બનવા જઈ રહ્યો છે અને દર્શકો એ બધું જોવાના છે જે તેઓએ […]

67th National Award: રજનીકાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત, મનોજ બાજપેયી બેસ્ટ એક્ટર, જાણો સંપૂર્ણ યાદી

67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત રજનીકાંત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત મનોજ બાજપેયી, ધનુષ અને કંગના રનૌત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત નવી દિલ્હી: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની 67મી આવૃત્તિનો સમારંભ યોજાયો હતો. સમારંભ દરમિયાન ફિલ્મ ઉદ્યોગમાં 45 વર્ષ સુધીના પોતાના યોગદાન માટે રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત અભિનેત્રી કંગના રનૌત તેમજ […]

કંગનાનો શાહરૂખ ખાન પર પ્રહાર,કહ્યું ડ્રગ કેસમાં પુત્રની ધરપકડ માટે જેકી ચેને માંગી હતી માફી

કંગના રનૌતનો શાહરૂખ ખાન પર શાબ્દિક પ્રહાર કહ્યું કે ડ્રગ કેસમાં પુત્રની ધરપકડ માટે જેકી ચેને માંગી હતી માફી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર ડ્રગ્સને લઈને ચાલી રહી છે તપાસ મુંબઈ: આર્યન ખાન કે જે શાહરૂખ ખાનનો પુત્ર છે અને તેના પર હાલ ડ્રગ્સ લેવા મુદ્દે તપાસ ચાલી રહી છે. આર્યન ખાન હાલ એનસીબીની કસ્ટડીમાં […]

કંગનાની ફિલ્મ થલાઇવીના તમિલ વર્ઝનને મળ્યું ‘U’ સર્ટીફીકેટ,અભિનેત્રીએ વ્યકત કરી ખુશી

કંગનાની ફિલ્મને મળ્યું ‘U’ સર્ટીફીકેટ થલાઇવીના તમિલ વર્ઝનને મળ્યું સર્ટીફીકેટ અભિનેત્રીએ વ્યકત કરી ખુશી મુંબઈ : બોલિવુડ એક્ટ્રેસ કંગના રનોત ટૂંક સમયમાં થલાઇવી ફિલ્મમાં જોવા મળશે. તે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. અભિનેત્રીથી લઈને મુખ્યમંત્રી સુધીની તેમની સફર વિશે આ ફિલ્મમાં બતાવવામાં આવશે. હવે ફિલ્મ વિશે વધુ એક નવું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મના […]

અભિનેત્રી કંગના રનૌત કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર આપી માહિતી

કંગના રનૌત કોરોનાથી સંક્રમિત સોશિયલ મીડિયા પર આપી જાણકારી સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઈન મુંબઈ: સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનો અને પોતાના વર્તનના કારણે હંમેશા ચર્ચામાં રહેતી કંગના રનૌત કોરોનાવાયરસથી સંક્રમિત થઈ છે. આ જાણકારી કંગના રનૌતે પોતાના ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ મુકીને આપી છે. હાલ તેઓ પોતાનાથી બીજામાં સંક્રમણ ન ફેલાય તે માટે ઘરમાં ક્વોરન્ટાઈન થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code