અમદાવાદમાં કાંકરિયા ઝૂમાં વાઘના પાંજરામાં યુવક ઘૂસી ગયો
કાંકરિયા ઝૂમાં 20 ફુટ ઉંચી ફેન્સિંગ કૂદીને યુવક ઝાડ પર ચડ્યો ઝાડ પર યુવાનનો પગ લપસતા લોકોએ બુમાબુમ કરી સિક્યુરિટી સ્ટાફે મહામહેનતે સમજાવી યુવકને બહાર કાઢ્યો અમદાવાદઃ શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આવેલા મુલાકાતીઓમાંથી એક યુવાન 20 ફુટ ઊંચી ફેન્સિંગ કૂદીને વાઘના પાંજરામાં ઝાડ પર ચડી ગયો હતો. વાઘ ખૂલ્લા પાંજરામાં ઝાડની નજીક હતો. એકવાર તો […]