કાનપુર બાદ હવે આગ્રામાં બે સમુદાયો વચ્ચે અથડામણ,નજીવી બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો
આગ્રામાં બે સમુદાયો વચ્ચે પથ્થરમારો નજીવી બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો પથ્થરમારાને કારણે વહીવટીતંત્ર એલર્ટ પર લખનઉ:ઉત્તર પ્રદેશના કાનપુર બાદ આગ્રામાં નજીવી બાબતે બે સમુદાયો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો.મળતી માહિતી મુજબ આખી ઘટના બાઇકની નજીવી ટક્કરથી શરૂ થઈ હતી.તાજગંજના બસાઈ ખુર્દ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો.બસાઈ ખુર્દ વિસ્તારમાં રોડ બનાવવામાં આવી રહ્યો છે અને બંને બાજુ […]