પાકિસ્તાને છેતરપીંડી કરવાની સાથે કારગિલ યુદ્ધ કર્યું: પાકિ.ના પૂર્વ વિદેશ મંત્રીનો ચોંકાવનારો ખુલાસો
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસુરીએ ભારતની ઉદારતાને યાદ કરતા કહ્યું કે અમે છેતરપિંડી કરી, કારગિલ યુદ્ધ પણ શરૂ કર્યું, પરંતુ પાડોશી દેશે હજુ પણ અમને ભેટી પડ્યા. કસુરીએ કહ્યું કે ભારત-પાકિસ્તાન સંબંધો હાલમાં યુદ્ધના સમય સિવાય સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે અચાનક […]