કાર્તિક આર્યન હેરા ફેરી-3માં ‘રાજુ’ના બદલે અન્ય રોલ માટે સાઈન કરાયો હતો
ફિલ્મ જગતના જાણીતા અભિનેતા પરેશ રાવલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ‘ફિર હેરા ફેરી’ વિશે પોતાનો અભિપ્રાય શેર કર્યો હતો. આ દરમિયાન તેમણે ફિલ્મની કેટલીક નબળાઈઓ તરફ ધ્યાન દોર્યું હતું. ‘ફિર હેરા ફેરી’ 2000 ની હિટ ફિલ્મ ‘હેરા ફેરી’ ની સિક્વલ હતી. તેમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં પાછા ફર્યા હતા. ફિલ્મ સફળ […]