1. Home
  2. Tag "karuna Abhiyan"

કરૂણા અભિયાન: અમદાવાદના બોડકદેવમાં વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની CM ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપીકરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરમાં ઓપરેશન થિયેટર, ઓપીડી, એક્સરે રૂમ તથા વાઈલ્ડ લાઈફ […]

ચાલો પતંગ ઉડાવીએ.પણ પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ..

રાજકોટ:રાજયભરમાં ઉતરાયણનો તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે.પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને તેના મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે. આથી, રાજ્યભરમાં ‘જીવો, જીવવા દો અને જીવાડો’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વર્ષે પણ ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે કરુણા અભિયાન કાર્યરત કરાયું છે. […]

કરૂણા અભિયાનઃ વડોદરામાં 10 દિવસમાં 1300થી વધુ પક્ષીઓ બચાવાયાં

અમદાવાદઃ વડોદરા કરૂણા અભિયાન હેઠળ દસ દિવસના સમયગાળામાં 1300થી વધારે પક્ષીઓને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યાં છે. હાલ 1221 પક્ષીને સારવર હેઠળ રાખવામાં આવી રહી છે. કરૂણા અભિયાન હેઠળ પક્ષીઓને બચાવી લેવા માટે 49 ટીમો જોડાઈ હતી. દર વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓને બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર આપવા કરૂણાઅભિયાન છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code