1. Home
  2. Tag "KASHMIRI PANDITS"

કાશ્મીરી પંડિતોએ પીએમ મોદી અને અમિત શાહને અપીલ કરી, એલજી મનોજ સિન્હાને બદલવા માંગણી

નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (KPSS) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને તાત્કાલિક હટાવવાની અપીલ કરી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક બેંકમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા કાશ્મીરી પંડિત સંજય શર્માની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઓક્ટોબર 2021થી ખીણમાં માર્યા ગયેલા સંજય ચોથા કાશ્મીરી પંડિત છે. KPSS […]

કાશ્મીરમાં બલિના બકરાની જેમ અમારો ઉપયોગ ના થવો જોઈએઃ કાશ્મીરી પંડિતો

કાશ્મીરમાં ફરી એકવાર નોનકાશ્મીરી અને પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ રાહુલ ભટ્ટ નામના પંડિતની ગોળીમારીને હત્યા કરવાના બનાવને પગલે પંડિતોમાં રોષ ફેલાયો છે. તેમજ કાશ્મીરી પંડિતો ન્યાયની માંગણી કરી રહ્યાં છે. દિલ્હીના જંતર-મંતર પર કાશ્મીરી પંડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કહ્યું હતું કે, બલિના બકરાના રૂપમાં અમારો ઉપયોગ ના થવો […]

જમ્મુ-કાશ્મીરના સીમાંકનમાં કાશ્મીરી પંડિતો અને ST માટે બેઠક અનામત, રાજકીયપક્ષોમાં સળવળાટ

ધરતી ઉપરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિના સફાઈ માટે દેશની સુરક્ષા એજન્સીઓ અભિયાન ચલાવી રહી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પણ દેશના અન્ય રાજ્યોની જેમ વિકાસની હરણફાળ ભરી શકે તે દિશામાં કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે. દરમિયાન તાજેતરમાં જ સીમાંકન પંચ દ્વારા તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના સીમાંકનનો અહેવાલ તાજેતરમાં જ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો હતો. […]

કાશ્મીરી પંડિતોની હત્યાની કબુલાત કરનારા બિટ્ટા કરાટેના ગુનાની ફાઈલો ફરીથી ખોલાઈ

નવી દિલ્હીઃ 1990માં ઘાટીમાં કાશ્મીરી પંડિતોની હત્યા કરનાર ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટેના ગુનાની ફાઇલ ફરીથી ખોલવામાં આવી છે. આતંકવાદી બિટ્ટા કરાટેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે 20થી વધુ કાશ્મીરી પંડિતોની હત્યા કરી છે. આતંકવાદી બિટ્ટા કરાટેએ પહેલા સતીશ ટીક્કુની હત્યા કરી હતી. સતીશ ટીક્કુ તેનો મિત્ર હતો, પરંતુ પાકિસ્તાન તરફી લોકોના સંપર્કમાં […]

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રૂ.200 કરોડના ક્લબમાં થઇ સામેલ

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થયાના આજે 11 મો દિવસ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ આગામી દિવસોમાં ફિલ્મ 300 કરોડનો આંકડો કરી જશે પાર    મુંબઈ:વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી.બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ત્યારથી જ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.11 માર્ચે રિલીઝ થયેલી […]

કાશ્મીરી પંડિતોની જેમ બાંદલાદેશી હિન્દુઓ ઉપર પણ ફિલ્મ બનાવી જોઈએઃ તસલીમા નસરીન

નવી દિલ્હીઃ જાણીતા લેખિકા તસલીમા નસરીનને ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ નીહાળી હતી. તસલીમાએ આ અંગે ટ્વીટ કરીને ફિલ્મને લઈને પોતાના વિચારો રજૂ કર્યાં હતા. તેમજ બાંગ્લાદેશી હિન્દુઓને લઈને સવાલ ઉઠાવ્યાં હતા. તસલીમા નસરીનએ કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં રહેવાનો તેમનો હક્ક પરત મળવો જોઈએ. તસલીમા નસરીનએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, કાશ્મીર ફાઈલ ફિલ્મ […]

કાશ્મીરી પંડિતો પરત આવી શકે તેવો હાલ ઘાટીનો માહોલઃ CRPF

હાલ કાશ્મીરી પંડિતોના ઘરમાં જ CRPF કેમ્પ જમ્મુમાં સીઆરપીએફની સ્થાપના દિવસના કાર્યક્રમ યોજાયો શહીદ થનારા જવાનોની આર્થિક સહાયમાં વધારો કરાયો નવી દિલ્હીઃ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને સમગ્ર દેશમાં વિવિધ ચર્ચાઓ વહેતી થઈ છે. દરમિયાન સીઆરપીએફના ડીજીએ જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિતો પરત ઘરે આવી શકે તેવો હાલનો ઘાટીનો માહોલ છે. હાલ સીઆરપીએફના કેટલાક કેમ્પ અને […]

કાશ્મીરી પંડિતો ઉપર અત્યાચાર થયો હતો અને આપણે સામુહિક રીતે માફી માંગવી જોઈએઃ કાશ્મીરી એક્ટિવિસ્ટ

નવી દિલ્હીઃ ધ કાશ્મીર ફાઈલની રીલીઝ બાદ કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારને ફરીથી મામલો ગરમાયો છે. હવે કાશ્મીરી લેખક અને એક્ટિવિસ્ટ જાવેદ બેગની ટ્વીટ વાયરલ થઈ છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર હાથ જોડીને કાશ્મીરી પંડિતોની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, પંડિતો સાથે અન્યાય થયો છે. કાશ્મીરી મુસ્લિમોએ આઝાદીના નામ ઉપર હથિયાર ઉઠવ્યા હતા. […]

કાશ્મીરી પંડિતોની પીડાનો વીડિયો જોઈને ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો હતોઃ દર્શન કુમાર

નવી દિલ્હીઃ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં દર્શનકુમારએ કુષ્ણા પંડિતનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મને મળેલી સફળતાથી દર્શન ખુશ છે, તેમજ કહ્યું હતું કે, મારા કેરેટ્રને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકોને મારુ કામ પસંદ આવ્યું છે. ઈન્ડસ્ટ્રીમાંથી અનેક કોલ અને મેસેજ આવ્યાં છે. એક મુલાકાત દરમિયાન અભિનેતા દર્શનકુમારએ જણાવ્યું હતું કે, જ્યારે ઈન્ડસ્ટ્રીઝમાંથી લોકો મારા પાત્રને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code