એશિયા કપમાં પાકિસ્તાન સાથે ભારતે રમવું ના જોઈએ, કેદાર જાદવે વ્યક્ત કરી ઈચ્છા
એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાનારી છે, પરંતુ આ બંને કટ્ટર હરીફો વચ્ચેની મેચ અંગે નિવેદનબાજી ચાલુ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે, તેથી ભારત-પાકિસ્તાન મેચ અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. હવે ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન કેદાર જાધવે આ મામલે મોટું નિવેદન આપ્યું […]


