1. Home
  2. Tag "kerala"

કેરળના પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર અને જાણીતા ફિલ્મ નિર્માતા સિવનનું નિધન, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

કેરળના પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર સિવનનું નિધન 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું કેરળ : જાણીતા ફોટોગ્રાફર અને ફિલ્મકાર સિવનનું ગુરુવારે નિધન થયું છે. તે 89 વર્ષના હતા. તેમના પરિવારના સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. ફિલ્મ નિર્માતા સંગીત સિવન, સંતોષ સિવન અને સંજીવ સિવન તેમના પુત્રો છે. જાણીતા […]

કોંગ્રેસની ચિંતા વધી, પંજાબ-રાજસ્થાન બાદ હવે કેરળમાં પણ આંતરિક વિખવાદ વધ્યો

કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ફરી વધ્યો કેરળ કોંગ્રેસના મતે હાઇકમાન તેઓને નજરઅંદાજ કરે છે આના કારણે કોંગ્રેસ પાર્ટીની ચિંતા વધી શકે છે નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં સતત આંતરિક વિખવાદ વધી રહ્યો છે. રાજસ્થાન અને પંજાબમાં કલેશ બાદ હવે પાર્ટી દક્ષિણના મોરચે પણ સમસ્યાનો સામનો કરી રહી છે. કેરળ કોંગ્રેસના એક વર્ગ અનુસાર હાઇકમાન તરફથી તેઓને […]

નીતિ આયોગે SDG રેન્કિંગ બહાર પાડ્યું, કેરળ પ્રથમ ક્રમાંકે, જાણો યાદીમાં ગુજરાત ક્યાં સ્થાન પર

નીતિ આયોગે Sustainable Development Goals રેન્કિંગ જાહેર કર્યું આ યાદીમાં કેરળે કર્યો કમાલ, યાદીમાં પ્રથમ ક્રમાંકે રહ્યું આ યાદીમાં ગુજરાત 10માં ક્રમાંકે રહ્યું નવી દિલ્હી: દેશના બધા રાજ્યોની સરકાર રાજ્યમાં વિકાસને લઇને પોતાની જ વાહવાહી કરતી હોય છે અને પોતાની સરકાર શ્રેષ્ઠ છે તેવા દાવા કરતી હોય છે. ત્યારે હવે વાસ્તવિક ચિત્રને જાણવા માટે મોદી […]

જગતના તાત માટે આનંદના સમાચાર, કેરળમાં વિધિવત ચોમાસાનું આગમન

જગતના તાત માટે સારા સમાચાર કેરળમાં વિધિવત ચોમાસનું આગમન આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેશે નવી દિલ્હી: જગતના તાત એવા ખેડૂતો માટે આનંદના સમાચાર છે. દક્ષિણ-પશ્વિમ ચોમાસુ આજે કેરળન દક્ષિણ દરિયા કિનારે પહોંચી ગયું છે. કેરળમાં હવે ચોમાસાના આગમન સાથે જ દેશમાં વર્ષાઋતુના 4 મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય […]

ગણતરીના કલાકમાં ભારતમાં ચોમાસાનું આગમન થશે, જાણો ગુજરાત ક્યારે આવશે

અકળાવતા ઉનાળાથી હવે ટૂંકમાં જ મળશે રાહત 31મી મેના રોજ કેરળમાં ચોમાસાનું થઇ શકે આગમન ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થવાની આગાહી નવી દિલ્હી: અકળાવતા ઉનાળાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ચોમાસાને લઇને એક રાહતના સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, 31મેના રોજ ચોમાસું કેરળ પહોંચશે તેવી આગાહી છે. હવામાન વિભાગની આગાહી […]

ભારતમાં આ વર્ષે ચોમાસાની વહેલી થશે એન્ટ્રી, 31મી મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે

દિલ્હીઃ ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની હવામાન વિભાગે આગામી કરી છે. દરમિયાન આ વર્ષે ભારતમાં ચોમાસુ એક દિવસ વહેલું ભારતમાં પ્રવેશ લેશે. સામાન્ય રીતે કેરળના દરિયાકાંઠે તા. 1લી જૂનના રોજ ચોમાસુ પહોંચે છે. જો કે, આ વર્ષે 31મી મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે. તેમજ હાલ કેરળમાં ચોમાસા માટે અનુકૂળ હોવાનું હવામાન વિભાગે માને છે. […]

કોરોના કાળમાં કેરળના વિદ્યાર્થીની અનોખી શોધઃ માઇક-સ્પીકરવાળા માસ્કની રચના

આ ગેજેટથી તબીબોને થશે ફાયદો ચાર્જ કર્યાં બાદ છ કલાક સુધી કરી શકાય છે ઉપયોગ તબીબ માતા-પિતા પાસેથી વિદ્યાર્થીને મળી પ્રેરણા મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાકભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોના કાળમાં હવે માસ્ક જીવનનો એક ભાગ બની ગયો છે. દરમિયાન કેરળના બીટેકના એક વિદ્યાર્થીએ એક અનોખી શોધ કરી છે. વિદ્યાર્થીએ માઇક-સ્પીકરવાળા […]

કેરળના મુખ્યપ્રધાન તરીકે પિનરાઇ વિજયને શપથ ગ્રહણ કર્યા, PM મોદીએ શુભેચ્છા પાઠવી

કેરળના મુખ્યપ્રધાન તરીકે પિનરાઇ વિજયને શપથ ગ્રહણ કર્યા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરાવ્યા હતા મુખ્યપ્રધાન વિજયનની કેબિનેટમાં 21 મંત્રીઓ રહેશે તિરુવનંતપુરમ: કેરળના મુખ્યપ્રધાન તરીકે પિનરાઇ વિજયને સતત બીજી વખત શપથ ગ્રહણ કર્યા છે. એક સમારોહમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરાવ્યા હતા. મુખ્યપ્રધાન વિજયનની કેબિનેટમાં 21 […]

ભારતમાં તા. 31મી મેના રોજ ચોમાસાની થશે એન્ટ્રી, 98 ટકા વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે, હવે ગણતરીના દિવસોમાં જ ચોમાસુ કેરળથી ભારતમાં પ્રવેશ કરશે. તા. 31મી મેના રોજ કેરળ ચોમાસુ કેરળમાં પ્રવેશ કરે તેવી શકયતા છે. આ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની સાથે 98 ટકા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યાર બાદ ચોમાસુ આગળ વધશે. […]

કોરોના સંકટ વચ્ચે આ વર્ષે ચોમાસું આ સમયે દેશે દસ્તક

કોરોના સંકટ વચ્ચે સારા સમાચાર આ વર્ષે 1 જૂનથી કેરળમાં ચોમાસું દસ્તક દેશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવે આપી આ જાણકારી નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે એક સારા સમાચાર છે. આગામી 1 જૂનથી કેરળમાં ચોમાસુ દસ્તક દેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દેશમાં ચોમાસાની આગાહી કરતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યું કે, દેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code