1. Home
  2. Tag "kharif crop"

કચ્છ જિલ્લામાં ખરીફ પાકની વાવણી 3.88 લાખ હેકટરમાં થઈ, સૌથી વધુ મગફળીનું વાવેતર

ભૂજઃ કચ્છ જિલ્લામાં સારા વરસાદને લીધે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું છે. જેમાં 1લી ઓગસ્ટ સુધીમાં ખરીફપાકનું 3 લાખ 88 હજાર 119 હેકટરમાં વાવેતર થયું છે,  આ વખતે સૌથી વધુ વાવેતર મગફળીનું 75869 હેકટરમાં, કપાસ 72078 હેકટરમાં, અને ઘાસચારાનું 67936 હેકટરમાં વાવેતર થયુ છે. આ ઉપરાંત  દિવેલા 61186, હેકટરમાં, ગુવાર 29942 હેકટરમાં, તલ 26690 , […]

માવઠાની વિદાય બાદ ગોંડલનું માર્કેટ યાર્ડ ખરીફ પાકની આવકથી ઊભરાયું

ગોંડલ:  સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં માવઠાની આગાહીને કારણે માલની આવક પર રોક લગાવવામાં આવી હતી. હવે માવઠાની વિદાય બાદ તમામ યાર્ડ્સમાં રાબેતા મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણ, ડુંગળી, મરચા, ધાણા સહિતની જણસીની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડની બહાર બન્ને બાજુ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી. […]

દેશમાં ચાલુ વર્ષે 1102 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં વધારો સૌથી વધારે ડાંગરનું 411.52 લાખ હેકટરમાં વાવેતર નવી દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. જેના પરિણામે ખરીફ પાકનું બમ્પર વાવેતર થવાની આશા વ્યક્ત થઈ રહી છે. દેશમાં લગભગ 1102 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જે ગયા વર્ષની સરખામણીએ વધું છે. ગયા વર્ષે હાલની સ્થિતિએ […]

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખરીફ પાક નિષ્ફળ થવાની ભીતિ, ખેડુતો બન્યા ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. અને જુન અને જુલાઈ દરમિયાન સારોએવો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, અને દક્ષિણ ગુજરાતમાં એકંદરે સારો વરસાદ પડ્યો છે. તેની સરખામણીએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સરેરાશ ઓછો વરસાદ પડ્યો છે. ઓગસ્ટ મહિનો એકંદરે કોરો જતાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખરીફ પાકને બચાવવા […]

ગુજરાતમાં સારા અને સમયસરના વરસાદને કારણે ખરીફ પાકનું 80.42 લાખ હેકટરમાં કરાયું વાવેતર

ગાંધીનગર: ગુજરાતમાં આ વખતે સારા અને સમયસરના વરસાદને લીધે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું છે. જેમાં સારા ભાવ મળતા હોવાથી કપાસનું વાવેતર રેકર્ડબ્રેક કરાયું છે. સૌરાષ્ટ્રમાં તેમજ ઉત્તર ગુજરાતમાં સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું ઉત્પાદન પણ મબલખ થશે. એવી ખેડુતો આશા રાખી રહ્યા છે. ભાવનગર પંથકમાં મગફલીના વાવેતરમાં થોડા ઘટાડો થયો છે. જ્યારે ગોહિલવાડ અને […]

ગુજરાતમાં લીધે ખરીફ પાકનું 2.62 લાખ હેકટરમાં વાવેતર, સૌરાષ્ટ્રમાં 70 ટકા વાવેતર પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લીધે મેઘરાજાની વહેલી પધરામણી થતાં ખેડુતોને વાવણીનો શુભારંભ કરી દીધો હતો. ધણા ખેડુતોએ તો આગોતરૂ વાવેતર કરી દીધુ હતું. આમ રાજ્યમાં ખરીફ પાકનું 2.62 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે. ખરીફ પાકના વાવેતરમાં સૌરાષ્ટ્ર મોખરે છે. સૌરાષ્ટ્રમાં 70 ટકા વાવેતર પૂર્ણ થયું છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ખરીફ […]

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સ ખરીફ પાકની જણસોથી ઊભરાયા,કપાસ અને મગફળીની સૌથી વધુ આવક

રાજકોટ: સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું મબલખ ઉત્પાદન થયુ છે. અને સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા માર્કેટ યાર્ડ્સ ખરીફ પાકની જણસોથી ઊભરાવવા લાગ્યા છે. જેમાં કપાસ અને મગફળીના પાકની સૌથી વધુ આવક થઈ રહી છે. ખેડૂતોને કપાસ અને મગફળીના સારાં ભાવ મળી રહ્યા છે. ભાવમાં માલની વધુ આવકથી ઘટાડો તો નહી […]

ખરીફ પાકમાં ભારે વરસાદથી ખેડુતોને થયેલા નુકશાન માટે 630 કરોડનું સહાય પેકેજ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આઠ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. 630.34 કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કર્યુ છે ગુજરાતમાં 2022ની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના ઉદાત્ત અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ વર્ષે ભારે વરસાદને કારણે 14 […]

ગુજરાતઃ ચોમાસાની વિદાયની સાથે ખરીફ પાકનું 99 ટકાથી વધારે વાવેતર

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે. બીજી તરફ રાજ્યમાં ચાલુ વર્ષે 99 ટકાથી વધારે વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. કઠોળનું 102 ટકા જેટલુ વાવેતર થયું છે. જ્યારે તમાકુ, કપાસ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર વધ્યું છે. રાજ્‍યમાં ખરીફ પાકના વાવેતરની મોસમ પૂર્ણ થઇ છે. મગફળી બજારમાં આવવા લાગી છે. તા રાજ્‍યમાં […]

સુરતઃ ચાલુ વર્ષે 1.04 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી

અમદાવાદઃ સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા ધરતીનો તાત ખેડૂત ખુશખુશાલ થયો છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તાર 109243 હેકટર મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં 104051 હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી પૂર્ણ થઈ ચુકી છે. જેમાં ધાન્ય પાકોમાં 40658 હેકટરમાં ડાંગરની, 8911 હેકટરમાં તેલીબિયા પાકોમાં સોયાબીનની અને 8303 હેકટરમાં કઠોળ વર્ગમાં તુવેરનું વાવેતર થયું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code