1. Home
  2. Tag "Kharikat Canal"

અમદાવાદમાં ખારીકટ કેનાલની ફેઝ-2ની કામગીરી માટે રૂ.1003 કરોડ મંજુર કરતા મુખ્યમંત્રી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપી મંજૂરી ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં 80 ટકા કામગીરી પૂર્ણ ફેઝ-1 માટે ફાળવાયેલા 1338 કરોડ રૂપિયામાંથી રૂ. 700કરોડથી વધુનો ખર્ચ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-2ની કામગીરી માટે અંદાજે 1003 કરોડ રૂપિયાના કામો મંજૂરી આપી છે. આ ફેઝ-2 અંતર્ગત સ્ટ્રેચ-1માં એસ.પી. રીંગ રોડથી […]

અમદાવાદમાં ખારીકટ કેનાલમાં 240 કરોડના કથિત ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસે બેનરો લગાવી કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાત સરકા અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરાતાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ભષ્ટ્રચારની ફરિયાદો ઊઠતી હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કેનાલનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે કેનાલના અંડરગ્રાઉન્ડના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યાના કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીમાં પ્રિકાસ્ટ RCC બોક્સ […]

અમદાવાદની ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત દૂષિત પાણી છોડાતા નરોડા GIDCને નોટિસ,

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલમાં દૂષિત પાણી અને કચરો ઠાલવવામાં આવતો હોવાની સમયાંતરે ફરિયાદો ઊઠતી હોય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેણાંકની અનેક સોસાયટીઓ પાસેથી કેનાલ પસાર થાય છે. દૂર્ગંધ અને કેમિકલયુક્ત પાણીને કારણે કેનાલની આજુબાજુના રહિશોને તો મુશ્કેલી વેઠવી પડતી હોય છે પણ સિચાઈનું પાણી મેળવતા ખેતરોને પણ નુકશાન થાય છે. તાજેતરમાં નરોડા […]

અમદાવાદના ખારીકટ કેનાલને રૂપિયા 1200 કરોડના ખર્ચે પાંચ તબક્કામાં ડેવલપ કરાશે

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારની સૌથી મોટી સમસ્યા એવી ખારીકટ કેનાલને રૂ. 1200 કરોડના ખર્ચે પાંચ તબક્કામાં ડેવલોપમેન્ટ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. સોમવારે મળેલી વોટર એન્ડ સુએજ કમિટીમાં ખારીકટ કેનાલ માટેના ડેવલોપમેન્ટ માટેના પાંચ તબક્કામાંથી બે તબક્કાના કામને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બે તબક્કાના કામને આગામી કમિટી સુધી બાકી રાખવામાં આવ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code