1. Home
  2. Tag "khedbrama"

ખેડબ્રહ્માના રાધીવાડ પાસે કાર અથડાઈને સળગી ઉઠી : એક જ પરિવારના 7 લોકો ઘાયલ 

ખેડબ્રહ્મા : આજે બપોરના સુમારે ખેડબ્રહ્માનો વણીક પરિવાર અંબાજી માતાજીના દશઁન કરી કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે ખેડબ્રહ્માથી પાંચ કિમીના અંતરે બાજુમાં ગરનાળાની પાળી સાથે અચાનક અથડાતાં કાર તુરંત સળગી ઉઠી હતી અને તમામ ઘાયલ થયા હતા. પણ આજુબાજુથી સ્થાનિક લોકો દોડી આવીને કારમાં સવાર તમામને બહાર કાઢ્યા હતા. મળતી માહીતી મુજબ ખેડબ્રહ્મા શહેરમાં […]

બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરાઈ અને પ્રચારના શ્રીગણેશ કયાઁ

ખેડબ્રહ્મા: આજે 14 એપ્રિલના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની જન્મજયંતિ પ્રસંગે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ખેડબ્રહ્મા ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારમાં પ્રચારના શ્રીગણેશ કયાઁ હતા. ખેડબ્રહ્મા શહેરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાની સાથે રાજયસભાના સાંસદ અને સ્ટાર પ્રચારક રમીલાબેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code