1. Home
  2. Tag "KHETI BANK"

ગુજરાતઃ ખેતી બેંકના ચેરમેન તરીકે ડોલરભાઈ કોટેચા અને વા.ચેરમેન તરીકે ફળજીભાઈ પટેલની વરણી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોના હિત માટે કાર્યરત સૌથી મોટી ખેતી બેંક ઉપર પ્રથમવાર ભાજપ ભગવો લહેરાયો છે. 18 ડિરેક્ટર પૈકી 14 ડિરેક્ટરો ભાજપના છે દરમિયાન ખેતી બેંકના ચેરમેન તરીકે ડોલરભાઈ કોટેચા અને વાઈસ ચેરમેન તરીકે ફળજીભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. આગામી વર્ષોમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવાનો નિર્ધાર ડોલરભાઈએ વ્યક્ત […]

સૌથી જૂની એગ્રિકલ્ચર બેન્કની ચૂંટણી: 17માંથી 8 બેઠક ઉપર BJPની બિનહરીફ જીત

ગાંઘીનગરઃ કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયની રચના બાદ સહકારી ક્ષેત્ર પર ભાજપનો દબદબો સ્થાપિત થઈ રહ્યો છે. ગુજરાતમાં પહેલી વાર ખેતી બેંક પર ભાજપનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે. સહકારથી સરકાર સુધીના એજન્ડા સાથે ભાજપ સહકારી સંસ્થાઓ પર એક પછી એક કબજો મેળવી રહ્યો છે. ત્યારે ગુજરાતની સૌથી જૂની સહકારી ખેતી બેંક પર પણ ભાજપનો કબજો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code