1. Home
  2. Tag "Kiran Patel"

કિરણ પટેલની વધુ એક કેસમાં ધરપકડ, મોરબીના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી

અમદાવાદઃ  PMOમાં અધિકારી હોવાનું કહીને અનેક લોકોને ઠગનારો આરોપી કિરણ પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મહાઠગ કિરણ પટેલની વધુ એક કેસમાં ટ્રાન્સફર વોરંટથી ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. મોરબીના એક વેપારીને કિરણએ GPCBના લાઇસન્સ કઢાવાના બહાને લાખો રૂપિયા પડાવી લઈને છેતરપીંડી આચરી હતી. જો કે ઠગ કિરણ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ […]

મહાઠગ કિરણ પટેલને રાજકીય સંપર્ક કોની સાથે હતો? ક્રાઈમ બ્રાન્ચે કોલ ડિટેઈલ મેળવી

અમદાવાદઃ મહાઠગ ગણાતા આરોપી કિરણ પટેલને જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંન્ટને ધરપકડ કરીને અમદાવાદ લવાયા બાદ તેના રિમાન્ડ મેળવીને સઘન પૂછતાછ કરવામાં આવી રહી છે. કિરણને ક્યાં રાજકીય નેતા સાથે સંપર્ક હતા. તે અંગે કિરણ પટેલે મૌન સેવી લેતા પોલીસે તેની કોલ ડિટેલ્સ મેળવીને વધુ પૂછતાછ શરૂ કરી છે. દરમિયાન કિરણ પટેલના યુનિયન બેંક, […]

નકલી PMO ઓફિસર કિરણ પટેલને ગુજરાત પોલીસ દ્રારા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો

નકલી PMO ઓફિસર કિરણ પટેલ ગુજરાત લવાયો ગુજરાત પોલીસ દ્રારા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો દિલ્હીઃ- મહાઠગ કિરણ પટેલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે પોતાને પીએમ મોદીનો ખાસ ગણાવીને અનેક ફાયદો ઉઠાવતો હતો ત્યારે તેના સામે ફરીયાદ નોઁધાચા પોલીસે તેની ધરપકડ કરી હતી ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ જમ્મુ કાશ્મીરથી તેને  શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ લઈને […]

બંગલો પચાવી પાડવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ઠગ કિરણ પટેલના પત્ની માલિનીની કરી ધરપકડ

અમદાવાદઃ જમ્મુ-કાશમીરમાં પીએમઓ યાને વડાપ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યુરિટી અને સરકારી ખર્ચે જલસા કરતા પકડાઈ ગયેલા અમદાવાદના કિરણ પટેલના અનેક કરતૂસો બહાર આવ્યા છે. જેમાં અમદાવાદમાં એક પૂર્વ મંત્રીના ભાઈનો કરોડો રૂપિયાની કિંમતનો બંગલો પચાવી પાડવાનો પણ આરોપ હતો.આ અંગે શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલના પત્ની માલિનીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code