કિચન ટિપ્સઃ- નાસ્તાને વધુ ટેસ્ટિ બનાવવા માટે બનાવો આલુ ટિક્કી ચાટ,ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ થશે રેડી
ઘરે જ બનાવો આલુ ટિક્કી ચાટ ખૂબ જ ટેસ્ટી અને નાસ્તાની મજા કરશે બમણી સામાન્ય રીતે સાંજ પડતાની સાથે જ આપણાને કઈક ટેસ્ટી નાસ્તો ખાવાનું મન થાય છે, જો કે રોજ રોજ નાસ્તામાં શું ખાવું તે પણ ચિંતાનો વિષય બને છે, આમ તો બટાકા એક એવી વસ્તુ છે તેમાં અવનવા નાસ્તા ઓ બની શકે […]