1. Home
  2. Tag "kithen tips"

કિચન ટિપ્સઃ- હવે બાજરીના રોટલા નહી પરંતુ આ રીતે બનાવો પાતળી ફુલકા રોટલી

સાહિન મુલતાનીઃ- શિયાળો આવતાની સાથએ જ અનેક ઘરોમાં બાજરીના રોટલા બનતા હોય છએ જો કે ઘણા લોકોને રોટલા જાડા હોવાથઈ ભાવતા નથી પરંતુ શિયાળામાં બાજરી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે જો આવી સ્થિતિમાંતમને પણ રોટચલા ખાવા નથી ગમતા તો તમારે બાજરીની રોટલી બનાવાની રીત જોઈ લેવી જોઈએ તો ચાલો જાણીએ રોચલા નહી […]

કિચન ટિપ્સઃ જો તમારા બાળકોને બિસ્કિટ અને ચોકલેટ પસંદ છે તો હવે ઘરે જ બનાવી દો આ બિસ્કિટ ચોકો ડિપ બોલ,

સાહીન મુલતાની- દિવાળીનો તહેવાર છે ત્યારે સ્વિડની ડિમાન્ડ પણ વધે છે જો તમે બહારથી સ્વિટ લાવ્યા જ હોવ છત્તા તમને ઘરે પણ કંઈક સ્વિટ બનાવું હોય તો આ ચોકો બોલની રેસિપી જોઈલો જે ખૂબ જ જલ્દી બની જવાની સાથે સ્વાદમાં અફલાતૂન પણ છે. સામગ્રી 3 પેકેટ – મેરી ગોલ્ડ બિસ્કિટ 2 ચમચી – કોકો પાવડર […]

કિચન ટિપ્સઃ ઝટપટ કંઈક શાક બનાવવું હોય તો જોઈલો આ લસણ વાળા ગાઠીયાની રેસિપી

સાહિન મુલતાની- દરેક ગૃહિણીઓને એક ફરીયાદ હોય છે કેે રોજેરોજ ખાવામાં શાક  શું બનાવવું ખાવાનામાં શાક કયું બનાવવું પણ આજે ગાઠીયાના શાકની રીત જાઈશું જે માત્ર 4 5 સામગ્રીમાં અને એ પણ 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. સામગ્રી 1 વાટકો મોરા ગાઠીયા 2 ચમચા તેલ 10 થી 12 લસણની કળી 2 ચમચી […]

કિચન ટિપ્સ – હવે જુવાર ના લોટ ના ખાટ્ટા મીઠ્ઠા ઢેબરા તદ્દન ઓછી સામગ્રીમાં બનાવવા હોઈ તો આ રીત જોઈલો

થેપલા કે ઢેબરા આપણા ગુજરાતીઓનો મેન ખોરાક છે નાસ્તો હોય કે પ્રવાસ દરમિયાન ખાવાનું સાથે લઈ જવું હોય દરેક લોકો થેપલા અને ઢેબરાને પ્રાઘાન્ય આપે છે આજે જુવારના લોટના ઞેબરા બનાવાની રીત જોઈશુનં જે સ્વાદમાં ખાટ્ટા મીઠા હોય છે 4 5 દિવસ સુઘી તેને સાચવી શકાય છે સાથે જ બનાવામાં ખૂબ જસરળ અને ઓછી મહેનત […]

કિચન ટિપ્સ- હવે બેસન બાજી સિવાય હવે બટાકાના પણ બનાવો પુડલા, ટેસ્ટી અને ક્રિસ્પી પણ

સાહિન મુલતાનીઃ- સામગ્રી 2 નંગ – મોટા બટાકા 1 કપ – લીલા વટાણા બાફેલા 1 નંગ – ગાજર છીણેલું 4 નંગ – લીલા મરચા જીણા સમારેલા 1 ચમચી – ચોખાનો લોટ 1 ચમચી – ચીલી ફ્લેક્શ 1 ચમચી – ઓરેગાનો જરુર પ્રમાણે – લીલા ઘણા જીણા સમારેલા સ્વાદ પ્રમાણે – મીઠૂં પુડલા બનાવવાની રીત -સૌ […]

કિચન ટિપ્સઃ- પનીર અને બ્રેડની આ ડિશ હવે તમારા બાળકો માટે ટ્રાય કરો

સાહિન મુલતાની- બ્રેડમાથી આપણે ઘણી બઘી વાનગીઓ બનાવતા હોઈએ છે જો કે આજે બ્રેડરોલ બનાવતા શીખીશું માસાન્ય રીતે બ્રેડરોલ બટાકામાંથી બનતા હોય છે જો કે આજે આપણે પનીર વાળઆ બ્રેડ રોલ બનાવીશું સામગ્રી બ્રેડ – 6 નંગ  100 ગ્રામ -છીણલું પનીર 1 નંગ – જીણી સમારેલી ડુંગળી (જીણી જીણી સમારેલી) 3 ચમચી – તીખા લીલા […]

કિચન ટિપ્સઃ- સેવ ખમણી ભાવતી હોય તો હવે ઘરે જ બનાવો, જોઈલો સૌથી ઈઝી રીત

સાહિન મુલતાની- સેવ ખમણી ગુજરાતમાં ખવાતો નાસ્તો છે જે ચણાની દાળમાંથી બને છે થોડુ સ્વિટ હોય છે અને સેવ સાથે ખાવામાં આવે છે બહાર સામાન્ય રીતે 300થી 350 રુપિયે કિલો મળે છે પણ આજે તમને ઘરે સેવખમણી બનાવાની રીત બતાવીશું જે તદ્દન ઓછા ખર્ચ અને ઓછી મહેનતમાં બને છે. સામગ્રી 2 કપ ચણાની દાળ 8 […]

કિચન ટિપ્સઃ નવરાત્રીના ઉપવાસમાં બનાવો આ ફ્રુટડ્રિન્ક, સવારે નાસ્તામાં એક ગ્લાસ પીવાથી આખો દિવસ રહે છે એનર્જી

સાહિન મુલતાનીઃ- હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે ઉપવાસની સાથે-સાથે ગરબા પણ ગાતા હોય છે આવી સ્થિતિમાં શરીરમાં પુરતા પ્રમાણમાં એનર્જી મળી રહે તે ખૂબ જ જરુરી છે,સવારે નાસ્તામાં ઉપવાસ દરમિયાન જો ડ્રાયફ્રૂટથી ભરપુર હેલ્ઘી મિલ્ક ડ્રિન્ક પીવામાં આવે તો દિવસ દરમિયાન તમને પુરતી એનર્જી મળી રહે છે. સામગ્રી […]

કિચન ટિપ્સઃ બાળકો માટે હવે ઘરે જ બનાવી દો આ ટેસ્ટા ઘંઉના લોટમાંથી બનતો મકાઈ પુડલાનો નાસ્તો

  સાહિન મુલતાનીઃ- નાના બાળકોના નાસ્તા માટે રોજે રોજ ગૃહિણીઓ માથાકૂટ કરવી પડે છે એક તો બાળક સબજી ખાતું હોચું નથી આવી સ્થિતિમાં અવનવા નાસ્તા બાળકો માટે બનાવીને બાળકને ખુશ કરી શકાય છે સાથે બાળકનું પેટ પણ ભરાય છે આજે એવો જ એક નાસ્તો બનાવીશું, સામગ્રી બ્રેડ – 5 નંગ 1 કપ – દૂધ 3 […]

કિચન ટિપ્સઃ- હવે ફરારી ડિશમાં બટાકાનું શાક ખાીને કંટાળ્યા છો તો ટ્રાય કરો શીંગદાણાનું આ ટેસ્ટી શાક

સાહિન મુલતાનીઃ- હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ઘણા લોકો નવેનવ દિવસના ઉપવાસ કરતા હોય છે ત્યારે આવી સ્થિતિમાં મોટાભાગના ઘરોમાં ફરાળી ડિશમાં બટાકાનું શાક વઘુ બને છે ઘણી વખત રોજેરોજ એકને એક શાક ખાયને કંટાળો આવી જાય છે ત્યારે હવે તમારા માટે શીંગદાણાનું શાક લઈને આવ્યા છે જેને તમે ફરાળી પુરી કે ફરાળી રોટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code