કિચન ટિપ્સઃ હવે નવરાત્રીમાં પણ માણો ખીરની મજા, શિંગોડાના લોટની બનાવો આ સ્વાદિષ્ટ ખીર
સાહિન મુલતાનીઃ- હાલ નવરાતક્રીનો પ્વર ચાલી રહ્યો છે ઘણા લોકો નવે નવ દિવસ માતાજીના ઉપવાસ કરતા હોય છે ત્યારે ઉપવાસ દરમિયાન ઘણું બઘુ આપણે ખાય શકતા નથી આવી સ્થિતમાં તમે ખીરની મજા માણી શકો છો શાબૂદાણાની ખીર તો આપણે ખાઘી હશે પણ આજે શિંગોડાના લોટવી ખીર બનાવાની રીત જોઈશું. સામગ્રી સાહિન મુલતાનીઃ- હવે 26 તારીખની […]