કિચન ટિપ્સ- હવે બાળકો માટે બનાવો આ કેક ઘરની જ વસ્તુ માંથી બનીને થશે રેડી
સાહિન મુલતાની- નાના બાળકો માટે જ્યારે ઘરે કેક બનાવાય છે ત્યારે આપણે તેમા મેંદા સિવાયની વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ જેથી કરીને બાળકો માટે કેક હેલ્ઘી બની રહે આજે એવી જ એક રવાની કેક બનાવાની રીત જાઈશું જે બમનાવા તો સરળ છે જ ખાવામાં હેલ્ઘી પણ છે,જે દેશી ઘી માંથી બને છે. સામગ્રી 1 કપ – […]