Homeગુજરાતીકિચન ટિપ્સ- હવે બાળકો માટે બનાવો આ કેક ઘરની જ વસ્તુ માંથી...

કિચન ટિપ્સ- હવે બાળકો માટે બનાવો આ કેક ઘરની જ વસ્તુ માંથી બનીને થશે રેડી

  • સાહિન મુલતાની-

    નાના બાળકો માટે જ્યારે ઘરે કેક બનાવાય છે ત્યારે આપણે તેમા મેંદા સિવાયની વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ જેથી કરીને બાળકો માટે કેક હેલ્ઘી બની રહે આજે એવી જ એક રવાની કેક બનાવાની રીત જાઈશું જે બમનાવા તો સરળ છે જ ખાવામાં હેલ્ઘી પણ છે,જે દેશી ઘી માંથી બને છે.
    સામગ્રી

    1 કપ – તદેશી
    1 કપ – દહીં
    પા કપ – દળેલી ખાંડ
    1 કપ – મરવો
    4 ચમચી – કોકો પાવડર
    1 ચમચી – બેકિંગ સોડા
    1 ચમચી – ભજીયાખારો
    અડધો કપ – દૂધ

    કેક બનાવાની રીત

    સૌ પ્રથમ એક કઢાઈને ગેસ પર ઘીમા તાપ પર ગરમ કરવા રાખો

  • હવે તે કઢાઈમાં એક સ્ટેન મૂકી દો, અને કેક મોલ્ડમાં બધી તરફ તેલ વડે ગ્રીશ કરીને મોલ્ટના બેઝ પર બટર પેપર લગાનીમે કઢાઈમાં રાખીદો,
  • હવે એક મોટૂ બાઉલલો તેમાં તેલ લો ,હવે તેલમાં દહીં નાખો અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરો,
  • બાદ તેમાં રવો ,કોકો પાવડરને  ચારણી વડે ચાળીને નાખીદો.
  • હવે રવો અને કોકો પાવડરમાં બેકિંગ સોડા અને ભજીયા ખારો પણ એડ કરીને બરાબર 5 મિનિટ સુધી   મિક્સ કરીલો, હવે લાસ્ટમાં દૂધ નાખીને બેટર બનાવી લો
  • ત્હયાર બાદ  કઢાઈમાં મોલ્ડ ગરમ કરવા મૂક્યું છે તેમાં આ કેકનું બેટર નાખીને 10 થી 115 મિનિટ ઘીમા તાપ પર કેક બનાવી લો તૈયાર છે હેલ્ઘી રવા કેક
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular