1. Home
  2. Tag "kithen tips"

કિચન ટિપ્સઃ હવે જન્માષ્ટમીના પર્વ બનાવો બિસ્કિટ કેક, કોઈ પણ મહેનત નહી અને માત્ર 3 જ સામગ્રીની પડશે જરુર

સાહિન મુલતાનીઃ- આવતી કાલે જન્માષ્ટમીનો પર્વ છે ત્યારે સ્વ્ટ તો દરેકના ઘરમાં આવતું હશે આજે એક એવું સ્વિટ બનાવીશું જેમાં ખૂબ જ ઓછી સામગ્રીની જરુર પડશે અને તરત બની પણ જશે તો ચાલો જાણીએ આ સ્વટ બનાવાની રીત વિશે સામગ્રી 3 પેકેટ –  ક્રેકજેક બિસ્કિટ 3 નંગ મોટી – ડેરિમિલ્ક 1 વાટકો દૂધ 1 વાટકો […]

કિચન ટિપ્સઃ- માત્ર 4 સામગ્રીમાંથી 30 જ મિનિટમાં ઘરે જ બનાવો ગરમા ગરમ જલેબી

સાહિન મુલતાનીઃ- આપણા સૌ કોઈને જલેબી ખૂબ ભાવે છે જલેબી સામાન્ય રીતે આપણે બહારથી લાવતા હોઈએ છીએ જો કે આજે તમને ઝટપટ માત્ર 30 મિનિટમાં જલેબી બહનાવાની રીત બતાવીશું જેને આપણે ઈન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ આ સાથે જ કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે પણ ઝટપટ બની જાય છે અને ખૂબ  જ ઓછી મહેનત પણ લાગે […]

કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય આ રીતે બનેલું તાંદરજાની ભાજીનું શાક ખાઘું છે? જો નહી તો હવે કરો ટ્રાય

સાહિન મુલતાની- હાલ માર્કેટમાં અનેક ભાજીઓ આવી રહી છે વરસાદ બાદ આ શાકભાજીની ઋતુ છે કારણ કે આ સિઝનમાં દરેક શાકભાજી તમને માર્કેટમાં મળી રહે છે ખાસ કરીને તાદંરજાની ભાજી પણ આ સિઝનમાં આવતી હોય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે જો કે તેને વઘુ સ્વાદિષ્ટ બનાવાની રીત લાવ્યા છે તેને કારણે […]

કિચન ટિપ્સઃ- તમારા બાળકોને પનીર ખૂબ પસંદ હોય તો હવે ચિલી પનીર બનાવા માટે જોઈલો આ તદ્દન ઈઝી રેસિપી

સાહિન મુલતાનીઃ- શિયાળાની સિઝન ચાલું થઈ ચૂકી છે આ સિઝનમાં સૌ કોઈને ગરમા ગરમ ખાવાનું મન થાય છે. આજે આપણે નાસ્તામાં પનીર ચીલી ડ્રાય બનાવાની રીત જોઈશું પનીર બનાવાની સામગ્રી 200 ગ્રામ – પનીર 1 ચમચી – આદુ લસણની પેસ્ટ 3 ચમચી – કોર્ન ફ્લોર 3 ચમચી -મેંદો રેડ ફૂડ કલર – થોડો પા ચમચી […]

કિચન ટિપ્સઃ- જો તમારા બાળકોને સાદુ દૂઘ નથી ભાવતું તો હવે આ ખસખસ,બદામ અને નારિયેળનો પાવડર બનાવીને કરી લો સ્ટોર

સાહિન મુલતાનીઃ- આપણા બાળકો હંમેશા દૂઘ પીવામાં આનાકાની કરતા હોય છએ જો કે આજે એક એવું હેલ્ઘી ડ્રિંક પાવડર બનાવાની રીત જોઈશું કે જેનાથી બાળકો દૂઘ તો હોંશે હોંશે પીશે જ પરંતુ સાથે સાથે આ પાવડર ગાયના દૂઘનો ઉપોયગ પણ થાય છે જે બાશળકોની આંખોને પણ તેજ કરે છે.સાથે જ ખસખસ હોવાથી તે બાળકના મગજને […]

કિચન ટિપ્સઃ- હવે બાળકો માટે બનાવો ચિઝ અને બટાકાનો આ ટેસ્ટી નાસ્તો

સાહિન મુલતાનીઃ- ચિઝ પોટેટો ક્યૂબ આપણે ઘણી રેસ્ટોરન્ટમાં ખાઘી હશે જો કે આ ક્યૂબ ઘરે પણ તમે બનાવી શકો છો જે બનાવામાં ખૂબ જ ઈઝી હોય છે અને 4 થી 5 સામગ્રીમાં જ બની પમ જાય છે તો આજે જ તમારા કિચનમાં આ નાસ્તો ટ્રાય કરો સામગ્રી 4 નંગ – બાફેલા બટાકા 1 – કપ […]

કિચન ટિપ્સઃ- બાળકોને ટિંડોડાનું શાક નથી ભાવતું તો હવે આ ટ્રિકથી બનાવો શાક, બાળકો હોંશે હોંશે ખાશે આ શાક

સાહિન મુલતાનીઃ- ટિંડોળાનું નામ પડતા જ બાળકો મોઢા બગાડે છે તેમને આ શાક ભાવતું નથી પણ ટિંડોળા હેલ્થ માટે સારા માનવામાં આવે છે અને શાકભાજી બાળકોને ખવડાવવા પણ જોઈએ જેનાથી દરેક પોષક તત્વો બાળકોને મળી રહે આજે ટિંડોળાનું શાક અલગ રીતે બનાવાની રીત જોઈશું જે તમારા બાળકો ટિફિનમાં પણ લઈ જશે અને હોંશે હોંશે ખાશે […]

કિચન ટિપ્સ – ખીચડી ને સ્વાદિષ્ટ બનાવવા માટેની 5 ટિપ્સ પ્લાન્ટ ખીચડી પણ લાગશે સ્વાદિષ્ટ

સાહિન મુલતાનીઃ- ખિચડી એટલે ગુજરાતના લોકોની પ્રિય ડિશ, સાંજ પડે એટલે મોટાભાગના ઘરોમાં ખિચડી બનતી હોય છએ ખિચડી મગની દાળની ખાસ બનાવામાં આવે છએ જો કે ખિચડી સાદી હોય છે પણ આજે તમને સાદી ખિચડીને મસાલેદાર અને તડકા વાળી બનાવવા માટેની કેટલીક ટ્રિક બતાવીશું આ ટ્રિકથી તમારી સાદી બનાવેલી ખિચડી વગર કઢીએ ખાય શકો તેવી […]

કિચન ટિપ્સઃ- નુડલ્સ પસંદ છે પણ તમે મેંદો અવોઈડ કરો છો તો બનાવો આ ઘઉંના વેજીસ મલાસા નુડલ્સ કોઈ પણ ચાઈનિઝ સોસ વગર

સાહિન મુલતાનીઃ- ચાઈનિઝ વાનગી આજકાલ સૌ કોઈની પ્રિય છએ જો કે તેમાં મેંદો અને સોસ એવા હોય છએ જે આપણાને નુકશાન કરે છે ત્યારે હવે તમે ઘરે નુડલ્સ ખાવાનનું પસંદ કરો છો તો તમારા માટે ઘંઉના નુડલ્સ ઈન્સ્ટન્ટ બનાવીન રીત લઈને આવ્યા છીએ સામગ્રી 1 વાટકો – ઘંઉનો લોટ સ્વાદ પ્રમાણે – મીઠું3 ચમચી -મોણ […]

કિચન ટિપ્સઃ- હવે ટ્રાય કરો તેલ વગરની આ ટામેટા ચટણી, રોટી, રાઈસ અને બ્રેડ સાથે લાગે છે યમ્મી

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈએ ચટણી અનેક પ્રકારની ખાઘી છે પણ જો તમે હેલ્થ કોન્સ્યન્સ છો તો તમારા માટે તેલ વગરની ટામેટાની ચટણી લઈને આવ્યા છીએ જેને રાઈસ રોટી કે બ્રેડ સાથે સર્વ કરી શકાય છે જો તમે ઈચ્છો તો સેન્ડિચમાં પણ લગાવીને ખાય શકો છો. સામગ્રી 6 નંગ ટામેટા 2 નંગ ડુંગળી -ઝીણી સમારેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code